SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासाद प्रकरणम् ___ (१४५ ) छज्जउड-थंभ-तोरण-जुअ उवरे मंडओवमं सिहरं । आलयमज्झे पडिमा छज्जयमज्झम्मि जलवढं ॥६७॥ છજા, સ્તંભ અને તોરણવાળા ઘર દેરાસરની ઉપર મંડપના શિખર જેવું શિખર કરવું એટલે મંડપના ઉપર જેવો ઘૂમટ હોય છે તેવો ઘૂમટ કરવો પણ કરેણના ફૂલની કળીના આકારવાળું શિખર કરવું નહિ. ઘર મંદિરમાં પ્રતિમા રાખવી અને છજામાં જલવટ કરવો દા गिहदेवालयसिहरे धयदंडं नो करिज्जइ कयावि ।। आमलसारं कलसं कीरइ इअ भणिय सत्थेहिं ॥६८|| ઘર દેરાસરના ઘુમટ ઉપર ધ્વજાદંડ ક્યારે પણ રાખવો નહિ. પરંતુ આમલસારકલશ જ રાખવો એમ શાસ્ત્રોમાં કહ્યું છે ૬૮ ग्रन्थकार प्रशस्ति सिरि-धंधकलस-कुल-संभवेण चंदासुएण फेरेण । कन्नाणपुर-ठिएण य निरिक्खिडं पुव्वसत्थाई ॥६९।। सपरोवगारहेऊ नयण-मुणि-राम-चंद वरिसम्मि । विजयदसमीइ रइअं गिहपडिमालक्खणाइणं ॥७०।। इति परमजैनश्रीचन्द्राङ्गज-ठक्कुर 'फेकै विरचिते वास्तुसारे प्रासादविधिप्रकरणं तृतीयम् । શ્રીધંધકલશ નામનાં ઉત્તમ કૂલમાં ઉત્પન્ન થયેલ શેઠ ચંદ્રનો સુપુત્ર ઠાકુર ફેર એ કરનાલમાં રહીને અને પ્રાચીન શાસ્ત્રોનું અવલોકન કરીને પોતાના તથા પરના ઉપકારને માટે વિક્રમ સંવત ૧૩૭૨ની સાલમાં વિજય દશમીને દિવસે ઘર, પ્રતિમા અને પ્રાસાદના લક્ષણવાળો આ વાસ્તુસાર નામનો શિલ્પગ્રંથ ર છે ૬૯૭૦માં इति सौराष्ट्रराष्ट्रान्तरगत-पादलिप्तपुरनिवासिना पण्डिभगवानदासारस्य जैनेनानुवादितं गृह-बिम्ब-प्रासाद-प्रकरणत्रययुक्तं वास्तुसारनामकं प्रकरणं समाप्तम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy