________________
( ૨૪૪ ).
वास्तुसारे जत्तु कए पुणु पच्छा ठविज्ज रहसाल अहव सुरभवणे । जेण पुणो तस्सरिसो करेइ जिणजत्तवरसंघो ॥६२।। પણ તીર્થયાત્રાથી પાછા આવીને તે શિખરવાળા લાકડાના દેહરાસરને રથશાળામાં અથવા દેવમંદિરમાં રાખવું, ફરી ક્યારે તેના જેવો તીર્થયાત્રા સંઘ નીકળે ત્યારે કામ આવે છેદરા. घर देरासरचं वर्णन
गिहदेवालयं कीरइ दारुमयविमाणपुप्फयं नाम ।
उववीढ पीठ फरिसं जहुत्त चउरंस तस्सुवरि ॥६३|| પુષ્પક વિમાનના આકારવાળું લાકડાનું ઘર દેરાસર બનાવવું. જે પ્રમાણે પહેલા ઉપપીઠ, પીઠ અને ફરસ બનાવવાનું કહેલ છે તે પ્રમાણે બનાવવું ૬૩
चउ थंभ चउ दुवारं चउ तोरण चउ दिसेहिं छज्जउडं । पंच कणवीरसिहरं एग दु ति बारेगसिहरं वा ||६४।। ચાર કોણે ચાર થંભ, ચારે દિશામાં ચાર દ્વારા અને ચાર તોરણ અને ચારે તરફ છજ્જા કરવાં. ઉપર કરેણના ફૂલની કળી જેવાં પાંચ શિખર (એક મધ્યમાં ધૂમટ અને ચાર કોણે એક એક ઘૂમટી) બનાવવાં. તેમજ એક, બે અથવા ત્રણ દ્વારવાળું અને એક ઘૂમટવાળું પણ બનાવી શકાય છે ૫૬૪મા
अह भिति छज्ज उवमा सुरालयं आउ सुद्ध कायव्वं । सम चउरंसं गन्भे तत्तो अ सवायउ उदएसु ॥६५॥ ભીંત અને છજ્જાવાળું ઘર દેહરાસર બરાબર શુભ આય આદિ મેળવીને જ બનાવવું. ગર્ભ ભાગ સમચોરસ રાખવો. ગર્ભ ભાગથી સવાયું ઉદયમાં રાખવું
II૬૫ા
गब्भाओ हवइ छज्जु सवाउ सतिहाउ दिवड्दु वित्थारे । . वित्थाराओ सवाओ उदयेण य निग्गमे अद्धो ॥६६|| ગર્ભના વિસ્તારથી છંજાનો વિસ્તાર સવામણો કરવો, અથવા ગર્ભનો ત્રીજો ભાગ ગર્ભના વિસ્તારમાં મેળવીને તેટલો વિસ્તાર કરવો યા દોઢ ગણો કરવો. વિસ્તારથી સવાગણી ઉદયમાં અને નિર્ગમમાં અરધો કરવો ૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org