________________
प्रासाद प्रकरणम्
( ૨૦૭ ) प्रासादनां अंग -
कूणं पडिरह य रहं भदं मुहभद्द मूलअंगाई । नंदी करणिक पल्लव तिलय तवगाइ भूसणयं ॥१७॥ ખૂણો, પ્રતિરથ, રથ, ભદ્ર અને મુખભદ્ર એ પ્રાસાદનાં અંગો છે. તથા નંદી, કર્ણિકા, પલ્લવ, તિલક અને તવંગ આદિ પ્રાસાદનાં આભૂષણ છે. ૧ાા मंडोवरचं स्वरुप -
खर कुंभ कलस कइवलि मच्ची जंघा य छज्जि उरजंघा ।
भरणि सिरवट्टि छज्ज य वइराडु पहारु तेर थरा ||१८|| इग तिय दिवड्दु तिसु कमि पणसड्ढा इग दु दिवड्दु दिवड्ढो अ । - दो दिवड्दु दिवड्दु भाया पणवीसं तेर थरमाणं ॥१९॥
'ખુર, કુંભ, કલશ, કેવાલ, પંચી, જંઘા, છજિજ, ઉરજંઘા, ભરણી, શિરાવટી, છજા, વેરાડુ અને પહારૂ એ મંડોવરના ઉદયના તેર થર છે. તેનું અનુક્રમે પ્રમાણએક, ત્રણ, દોઢ, દોઢ, દોઢ, સાડા પાંચ, એક, બે, દોઢ, દોઢ, બે, દોઢ અને દોઢ છે અર્થાત પીઠની ઉપર ખુરાથી લઈ છાઘના અંત સુધી મંડોવરના ઉદયના પચીસ ભાગ કરવા, તેમાં પ્રથમ નીચેથી એક ભાગનો ખુરો, ત્રણ ભાગનો કુંભ, દોઢ ભાગનો કલશ, દોઢ ભાગનો કેવાલ, દોઢ ભાગની મંચી સાડા પાંચ ભાગની જંઘા, એક ભાગની છાજલી, બે ભાગની ઉરધંધા, દોઢ ભાગની ભરણી, દોઢ ભાગની શિરાવટી, બે ભાગનું છજજું, દોઢ ભાગનું વેરાડુ અને દોઢ ભાગનું પહારૂ આ પ્રમાણે તેર થરોનું માન છે ૧૮૧૯
૨૫ મm- Rો જર
प्रहार
उन्ना
करावरी
૧
--
ર૪. घा२
जंघा
છે
---*
फेवाल
: :
:
હું
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org