________________
( ૨૧ )
प्रासाद प्रकरणम् પ્રાસાદ જેટલો વિસ્તારમાં હોય, તેનાથી અરધ ભાગે, ત્રીજે ભાગે અથવા ચોથે ભાગે પીઠનો ઉદય કરવો. ઉદયથી અરધા ભાગે પીઠનો નિર્ગમ કરવો. ઉપપીઠનું પ્રમાણ પોતાની ઈચ્છા પ્રમાણે કરવું પડે વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં કહે છે કે –
"प्रासादविस्तरार्द्धन स्वोच्छ्रितं पीठमुत्तमम् ।
मध्यमं पादहीन स्याद् उत्तमार्द्धन कन्यसम् ॥" પ્રાસાદના વિસ્તારથી અરધે ભાગે પીઠનો ઉદય કરવો તે ઉત્તમ છે, પ્રાસાદના વિસ્તારના ચાર ભાગ કરવા, તેમાંથી ચોથો ભાગ હીન કરીને ત્રણ ભાગનો ઉદય કરવો તે મધ્યમ માનનો પીઠનો ઉદય જાણવો અને ઉત્તમના અરધ ભાગે ઉદય કરવો તે કનિષ્ઠ માનનો પીઠનો ઉદય જાણવો. पीठना थरोनुं स्वस्प
अड्डथरं फुल्लिअओ जाडमुहो कणउ तह य कयवाली ।।
- સ-સૌઢ-ન–હંસ–પંથોડું પવે પીઢ ના રૂતિ પીઢઃ | साधारणपीठy स्वरूप
કુકી છે કે કેમ ? તરણેb[કલુઝિી છોmગ્યો .
वाल
4 તાપમાં ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org