________________
शामिल
કન
ખિ
मेटक
| Sિ S LL
એ એ આ દિશાઓના
प्रासाद प्रकरणम्
( ૭ ) જવની કુર્મશિલા સ્થાપવી. જે માપની કૂર્મશિલા સ્થાપવી હોય તેમાં તેનો ચોથો ભાગ વધારીને બનાવે તો જ્યેષ્ઠમાનની અને ચોથો ભાગ ઘટાડીને બનાવે તો કનિષ્ઠમાનની કુર્મશિલા થાય. કૂર્મશિલા સોનાની અથવા ચાંદીની બનાવવી અને તેને પંચામૃતથી સ્નાન કરાવીને પછી સ્થાપિત કરવી. कूर्मशिला अने नंदादिशिलाओनुं स्वरूप--
કૂર્મશિલાનું સ્વરૂપ વિશ્વકર્માકૃત મીરાર્ણવ ગ્રન્થમાં જણાવે છે કે કુર્મશિલાના નવ ભાગ કરવા, તે પ્રત્યેક ભાગ ઉપર પૂર્વદક્ષિણ આદિ દિશાના સૃષ્ટિકમથી પાણીની લહેર, માછલું, દેડકો, મગર, ગ્રાસ, કલશ, સર્પ અને શંખ એ આઠ દિશાઓના ભાગોમાં અને મધ્ય ભાગમાં કાચબો બનાવવો. કૂર્મશિલા સ્થાપિત કરીને પછી તેના ઉપરથી એક પોલો તાંબાનો નળ દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે તેને પ્રાસાદની નાભિ કહે છે
કુર્મશિલાને પ્રથમ મધ્યમાં સ્થાપીને પછી ઓસારમાં નંદા, ભદ્રા, જયા, રિકતા, અજિતા, અપરાજિતા, શુકલા, સૌભાગિની અને ધરણી એ નવ ખુરશિલા કૂર્મશિલાને પ્રદક્ષિણા કરતી પૂર્વાદિ સૃષ્ટિકમે સ્થાપિત કરવી. નવમી ધરણી શિલાને મધ્યમાં કૂર્મશિલાની સામે સ્થાપવી. નંદા આદિ આઠ ખુરશિલાઓની ઉપર અનુક્રમે વજ, શક્તિ, દંડ, તરવાર, નાગપાશ, ધ્વજા, ગદા અને ત્રિશુલએ દિપાલોના શસ્ત્ર બનાવવા જોઈએ. નવમી ધરણીશિલાની ઉપર વિષ્ણુનું ચક બનાવવું જોઈએ. શિલા સ્થાપવાનો કમ
"ईशानादग्निकोणाद्या शिला स्थाप्या प्रदक्षिणा । मध्ये कूर्मशिला पश्चाद् गीतवादित्रमङ्गलैः ॥"
જ012/
E
Im
* કેટલાક આધુનિક સોમપુરાઓ ધરણીશિલાને જ કૂર્મશિલા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org