________________
૨૪
આત્મા
માન
લલિતવિજયજીને વરકાણા ચોમાસુ કરવા આજ્ઞા ફરમાવી. અનેક તીર્થાંની યાત્રા કરતાં પાલજીપુર થઈ શ્રી કુમારપાલ મહારાજની રાજધાની અને ગુજરાતની જૈન પુરી પાટણનગરીમાં આપનું પધારવું થયું. નગરજનોએ ઘણા જ ઠાઠમાઠથી સત્કાર કર્યાં. અત્રે પૂજ્યપાદ પ્રવ`કજી મહારાજ સાહેખ શ્રી કાંતિવિજયજી મહારાજ આદિ મુનિવાના મેળાપ થયા. ગુજરાંવાલા(પંજાબ)થી શ્રી નંદ જૈન ગુરૂકુળના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ તેમજ બીજા આગેવાના અને પાલણપુરના વિદ્યાર્થીએ આવવાથી વિદ્યાર્થી સમેલન થયું. શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને આપી ચોમાસુ`. પાટણમાં કરવાની ભાવના પ્રગટ કરી. હજી ચોમાસાને સમય હાવાથી ચારૂપ, કલ્યાણા, મૈત્રાણા થઇ ગઢ પધાર્યાં, ગઢમાં શ્રી નવપદજીની આરાધના કરવામાં આવી. અઠ્ઠાઇમહેસ્રવાદિ કાર્ય થયાં, અત્રેથી ભીલડીઆ તીર્થ આદિની યાત્રા કરી પાલણપુર પધાર્યાં. કેટલાક દિવસ અમૃતપાન કરાવી ચૌમાસા માટે પાછા પાટણ પધાર્યાં. આપે શાંતમૂર્તિ શ્રી હું સવિજયજી મહારાજને તેડવા સારૂ પન્યાસજી શ્રી ઉમંગવિજયજી, તથા મુનિરાજ શ્રી પ્રભાવિજયજી મહારાજને અમદાવાદ માલ્યા હતા. બધા પશુ પાટણ પધાર્યાં. બન્ને મહાત્માઓને નગરપ્રવેશ એક સાથે થયા. સામૈયાની શેાલા અવષ્ણુનીય હતી. ત્રણે મહામાઓનું ચૌમાસુ એક સાથે જ થયું. આ ચોમાસાના આનઃ અકથનીય હતેા. અત્રે જ્ઞાનમંદિર
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org