________________
મીયાગામમાં થયું. અહીંના તેમજ કઠોર ગામના શ્રાવકમાં કલેશ ચાલતું હતું, આપશ્રીજીના ઉપદેશામૃતથી બને પક્ષનાં હૃદય પીગળી ગયાં અને બન્ને પક્ષે આપને ફેંસલે કરી આપવા અરજ કરી. આપે બુદ્ધિમત્તાથી ચુકાદે આપે. વળી અહીંની પાઠશાળા કેટલાંક કારણેથી બંધ થઈ હતી તે આપશ્રીજીના ઉપદેશથી ચાલુ થઈ.
અનેક ગ્રામ્યજનેને અહિંસા આદિને ધર્મોપદેશ કરતાં આપડાઈ થઈ સંઘ સાથે વડોદરા પધાર્યા. અત્રે શ્રી આત્મારામજી મહારાજ સાહેબના સમુદાયના વૃદ્ધ સાધુઓની સંમતિથી શ્રી ગુરૂદેવના સાધુ સમુદાયનું સંમેલન ભરવા માટે. આપે આમંત્રણ કર્યું. દક્ષિણ, મારવાડ અને માળવા આદિ દૂર દેશથી અનેક સાધુ મહારાજ વડોદરામાં એકત્ર થયા. આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્વિજય કમલસૂરિજીની અધ્યક્ષતામાં સાધુતાને ચગ્ય ક્રિયાકાંડ આદિના ઉદ્ધાર માટે ચાવીસ ઠરાવ કરવામાં આવ્યા જેમાંના કેટલાકનું પાલન હજુ પણ થઈ રહ્યું છે. આવાં મહત્વનાં કાર્યોમાં મુશ્કેલીઓ તે અવશ્ય આવે છે પરંતુ આપે સમયસૂચ-- કતા અને બુદ્ધિચાતુર્યથી સુખ શાંતિપૂર્વક કામ પૂર્ણ કર્યું પછી ચોમાસું જોઈમાં થયું. ડઈના ચોમાસામાં સુધારાઓ તથા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો થયાં. આ વખતે ગુજરાતમાં પ્લેગનું જોર હતું પણ આપની કૃપાથી ડાઈમાં
ઠરાવો જોવાની ભાવનાવાળાઓએ આદર્શજીવન તેમજ વડોદરા શ્રી સંઘે છપાવેલ ઠરાવોનું પુસ્તક જેવું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org