________________
૧૬
આ વખતે અમેરિકામાં એક સર્વ ધર્મ પરિષદ ભરોવાની હતી તેમાં જૈન ધર્મના પ્રતિનિધી તરીકે શ્રી આત્મારામજી મહારાજ સાહેબને નિમંત્રણ આવ્યું, પરંતુ સાધુપણાને કારણે સમુદ્ર પાર જઇ શકાય નહી... આથી કાઠીઆવાડમાં આવેલ મહુવા ગામના નિવાસી શ્રીયુત્ વીરચંદ રાઘવજી ગાંધી માર, એટલાને માકલવા માટે મહારાજ સાહેબે તૈયાર કર્યાં. લેાકેા ઘણા વિરૂદ્ધ પડયા છતાં પણ મહારાજ સાહેબે મક્કમ રહી, અનેક કષ્ટોના સામના કરી, છમહિના પેાતાની પાસે રાખી તૈયાર કર્યાં અને (ચરિત્રનાયકની) પાસે એક નિબંધ તૈયાર કરાવી શુભ મુહૂતૅ વીરચંદભાઇને ચીકાળે માકલ્યા માત્ર જુજ સમય માટે માકલ્યા હતા. પરંતુ જૈન ધર્મના પ્રચારા સેંકડા વ્યાખ્યાને આપ્યા છતાં પણ ત્યાંના શ્રોતાવર્ગ નેસંપૂણ સંતાષ ન થયેા. આ પ્રમાણે યુરેપ તેમજ અમેરિકામાં જૈન ધર્મના કીતિ સારી રીતે ફેલાવી. આજ પણુ શ્રી ગુરૂદેવનાં તેમજ આપનાં યશોગાન પાશ્ચાત્ય લેાકેા મુકત કરે કરે છે. એક વખતની વાત છે કે પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ ગુજરાતથી વિહાર કરી પેાતાના ગુરૂદેવ શ્રી આત્મારામજી મહારાજ સાહેબના દર્શના પંજાબ પધાર્યાં. આપના તેમજ શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબના અનહદ પ્રેમ છે. સાથેાસાથ અન્ને મહાપુરૂષાની જન્મભૂમિ પણ એક જ છે. એક વખત અને ભાગ્યવાને એકાંતમાં બેસી થચર્ચા કરતા હતા એટલામાં શ્રી આચાર્ય મહારાજ સાહેમ ત્યાં પધાર્યાં અને શ્રી પ્રવતકજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org