________________
આપના હૃદયમાં કેટલી કાળજી છે તે વાચકવૃંદની જાણ બહાર -નથી. સ્વયં પિતે વિચાર કરી લે.
આપશ્રીમાં એક અપૂર્વ ગુણ એ છે કે કઈ પણ વાતને આપ પહેલાં ધ્યાનપૂર્વક સાંભળશે, પછી તેના ઉપર વિચાર કરશે. આ પ્રમાણે જ્યારે શ્રી આચાર્ય મહારાજ વ્યાખ્યાનની પાટ ઉપર પધારતા ત્યારે આપ પણ સાથે વ્યાખ્યામાં જતા અને ધ્યાનપૂર્વક શ્રી ગુરૂદેવનું પ્રવચન સાંભળતા, અને ખાસ જરૂરતની વાતની ખેંધ કરી લેતા. આનું ફળ પ્રત્યક્ષ દેખાય છે કે શ્રી ગુરૂદેવની વ્યાખ્યાનશૈલી આપની અંદર બરાબર ઉતરેલી છે.
આ અરસામાં એક સ્થાનકવાસી સાધવી પાર્વતીબાઈએ જ્ઞાનદિપિકા” નામની એક પડી બહાર પાડી. આપે તે ચોપડી વાંચી તે તેમાં મૂર્તિપૂજા નિષેધરૂપ ઝેર એવું અજ્ઞાન ભરેલું હતું. આથી આપના રોમ રેમમાં ધાર્મિક લાગણી ઉત્પન્ન થઈ. શ્રી ગુરૂદેવની આજ્ઞા લઈ તેના પ્રત્યુત્તર રૂપે “ગ૫ દીપિકા સમીર” નામનું પુસ્તક તૈયાર કર્યું. આપની આ ગુરૂસેવાની પ્રથમ પ્રસાદીરૂપ છે.
સુધીઆનામાં આપના સ્વર્ગીય ગુરૂમહારાજની યાદગારમાં એક જ્ઞાનમંદિર ખેલવા માટે શ્રી ગુરૂદેવ સમક્ષ આપે ઈચ્છા પ્રગટ કરી. શ્રી ગુરૂદેવે સહર્ષ આજ્ઞા આપી અને તેના માટે એગ્ય પ્રબંધ કરાવી આપે.
શ્રી ગુરૂદેવ પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં આપને જ આગળ કરતા અને ઘણી ખરી ક્રિયાઓ આદિ પણું આપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org