SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિતિ . ભાવાર્થ ત્રણ કિલા, ધર્મચા, છત્ર, અશેક વૃક્ષ અને વજ વિગેરેથી વિશ્વમાં અભૂત એવા એ સમવસરણની પૃહા કો સુખે પુરૂષ ન કરે? ૯૦ વિશેષાર્થ–ગ એ છૂ ધાતુના વેગે સંપ્રદાનકારક બતાવેલ છે. परस्परास्मा अक्रुध्यन्ननीय॑ननसूयकः । अद्यव्रश्र तत्राविरनूहतुगणः समम् ॥ १ ॥ ભાવાર્થ– પરસ્પર ક્રોધ, ઇર્ષ્યા, અસયા અને દેહ નહી કરતા છતુઓને ગણ ત્યાં એકી સાથે પ્રગટ થયેલ હતું. ૯૧ વિ–અહિં, , ધાતુના વેગે સંપ્રદાનકારક દશેવેલ છે. ગુણમાં દેષ બતાવે તે જૂથ કહેવાય છે. पिकाकूजितमाकएर्य त्यक्तमानाग्रहा मधौ । मृगादी श्लाघते पत्ये तिष्ठते. शपते इते ॥ ए॥ ભાવાર્થ– વસંતમાં મહિલાને શબ્દ સાંભલી મા-રીસને આગ્રહ છેડી દઈ મૃગાક્ષી. જી ઊભા રહેલા અને ગાલો આપતા એવા પતિને વખાણે છે. દર વિક–અહિં એ સંપ્રદાન કારક છે. ईकेऽहं नापरर्जुन्यो मह्यं राध्यतु माधवः । इतीक वक्ति वासंती पुष्पलमालिगुंजितैः॥ ए३ ॥ ભાવાર્થ – “બીજી રતુઓને જોતી નથી વસલ રૂતુજ મારી આરાધના કરે એમ વાસંતી લતા પુષ્પ ઊપર લગ્ન થયેલા ભમરાના ગુંજાર શબ્દથી કહેતી હોય તેમ રખાતી હતી. ૯૩ વિશેષાર્થ-અવર્ષ, માસ, એ સંપ્રદાન કાઝ્મા ઉદાહરણ બતાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy