________________
T
श्रेणिकचरितम्.
लादिकाण्यपि रत्नानि कार्षाप शिकतां दधुः ॥ ए ॥
ભાવાર્થ—
હે પ્રભુ, તમારી વાણીરૂપ મહા રત્નના હુ શ્રેષ્ઠ એવા ભંડારી થાઉ તે પછી મારા લાખાની કી મતવાલા રત્ને તેની આગલ કેડીની કિંમતના થઇ જાય.હ વિ—માજ, જાક્ષિષ્ઠાન, ષા, એ તશ્ચિત પ્રત્યયાંત દશાવ્યા છે. ૯૯
न चाक्रिकोऽप्यौज सिको नच साहसिको दरिः । यस्मिंस्तदजिनः कर्म कौहालिक इव क्षितिम् ॥ १०० ભાવાર્થ—
જેમ કાઢાલી વાલે પુરૂષ પૃથ્વીને બેઠે તેમતમે કર્મને ભેદ્યાછે, તે તમા આગલ ચઢવત્તી પણ પરાક્રમી નથી અને વાસુદેવ પણ હુિમતવાન નથી. વિરાત્રિ, ગૌત્ત, સાતિજ, જૌદાચ, એ તદ્ભુિત યના રૂપ ચાવ્યા છે..
द्विजैराज सिकैः कीर्णा नाव्यांना ऋजुवालिका | पुण्या नदी सा यत्रानूदतुल्यं ज्ञानमीश ते ॥ १०२ ॥ ભાવાર્થે—
હું ઇશ, જે સ્થાને તમને અતુલ્ય જ્ઞાન (કેવલજ્ઞાન) થયેલું તે સ્થલને જલના પક્ષીએથી વ્યાપ્ત, નાવથી તરવા યોગ્ય જેનું જલછે, એવ જીવાલિકા નામે પુણ્ય-પવિત્ર નદી થયેલી છે. ૧૦૧
न विषयोऽसौ गुडेनैव योम्रियेते ति नीतिमान् ॥ प्रजैषी ज्जयकर्मण्य शमेनैवांतरानरीन् ॥ १०२ ॥ ભાવાર્થ
“ ગેલથી મરે ત્યાં સુધી એરથી ન મારવાં ” એવી નીતિ જાણનારા તે એ વિજય ક્રમમાં પ્રવીણ એવી શમતાર કરીનેજ અંતરના શત્રુઓને જિલ્લ લીધાછે. ૧૦૨
વિ—વિષ, નવત્ત્તળ, એ તન્દ્રિત પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org