SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . विशेषार्थ-दृष्टनष्ठी कृतासतिः, जरत्कर्मः, पुरागपुरुपोपमः, प्रभूतषिणः, याज्ञिककितवमायान, अणकनापितान्, नृव्याघ्र, मे नु तु विकास સમાસાંત પદ દર્શાવ્યા છે. केचित्कृताकृतस्नानाः कृतापकृतमंझनाः। नुक्तापनुक्ततांबूला अशितापाशितौदनाः ॥ गतप्रत्यागतं केचिदृष्ट्वा वंदारुमन्वगुः । क्लिष्टाक्लेशितमोहास्तं कणाद्यातानुयातिकाः ॥७॥युग्मम् । सावार्थ- કેઇએ સ્નાન કર્યું અને ન કર્યું અને કેઇએ આભૂષણ પહેર્યા અને ન પહેર્યા, કેઇએ તાંબલ ખાધું અને ન ખાધું, કેઇ ભાત જમ્યા અને ન જમ્યા તેમ કેઇ વંદારૂ ( વંદના કરનાર ) ને ત્યાં જઈ પાછો આવેલ જઇ મેહુને નાશ િન કર્યો તેમ ક્ષણમાં તેની પછવાડે જવા લાગ્યા. ૮૦-૮૧ (40-कृताकृत कृतापकृत • भुक्तापभक्त० आशितापाशिव गतप्रत्यागतम् क्लिष्टाक्लेशित० यातानुयातिकाः, समासात पायो ६०॥ . क्रयाक्रयिकया नार्यः फलाफलिकया कृतम् किं न: पुटापुटिकया मानोन्मानिकयाप्यलम् ॥शा इति वाणा विपणीमुरकान्वीयुर्वणिकसुताः । पृतनां सज्जना नंतुं महर्षि परमेश्वरम् ॥३॥ युग्मम् । भावार्थ “ખરીદી ખરીદી કરવાથી અર્થનથી, ફુલાકુલી કરવાથી સરું, પડીએ પડીઆ કરવાનું આપણે શું કામ છે? માપમાં એાછા વધુ કરવાની જરૂર નથી, એમ બેલતા વણિકના પુત્ર બજાર છોડી સેનાને સજજ કરતાં મહર્ષિ પ્રભુને વંદના કરવા પાછલ ચાલ્યા. ૮૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy