________________
श्रेणिकचरितम्.
ઘટ: वैनारं समया स्वर्गिमुक्तपुष्पोत्करच्छलात् ।
पतंतीवेषवस्तस्य हस्तात्मन्नुन्नयश्लथात् ॥ १५६ ।। ભાવાર્થ—
જે અર્થથી ઊત્તર ( અર્થની પછી ) આવે છે, ગ્રીમ રૂતુની પિલાનો રૂતુ વસંત ( જેને મિત્ર છે, પુષ્પ શિવાયનું જેને બીજું ધનુષ્ય નથી: રતિથી બીજી જેને પ્રિયા નથી, જે સર્વ દેવતાથી ભિન્ન છે, જેના સિવાય મંડન ( શ્રૃંગાર ), ને કમ નથી, જેણે મુનિએ શિવાય આ ચરાચર (સ્થાવર- જ. ગમ રૂ૫ ) રૈલોક્ય જીતી લીધું છે અને અહિંથી ઉત્તર દિશામાં આકાશની નજિક જેમને નિચે નિવાસ છે. એવા તે મહર્ષિએ પણ જેણે જિતી લી ઘેલા પ્રસિદ્ધ છે એવા કામદેવના પ્રભુના ભયથી શિથિલ થયેલા હાથમાંથી વૈભાર. પર્વતની નજિક દેવતાઓએ નાખેલા પુષ્પ. રાશિના મિષથી જાણે બાણ પડી જતા હોય તેમ લાગે છે. ૧૨૩-૧૨૪-૧૨પ-૧૬ વિ૦–૩ત્તર, પૂર્વ, રુતર, કન્ય, મન ને, એ શબ્દના યોગે અપાદાન કારકના ઉદાહરણ આપ્યા છે. રૂત, નિHI, સમા, તાત એ કર્મ અને અપદાનકારકના ઉદાહરણ દર્શાવ્યા છે
गंगां सिंधुं चांतरास्ते वैताढयं दक्षिणेन या ।
सा नारतोर्वी सर्वापि तत्रागात्स्वामिसेवया ॥ १७॥ ભાવાર્થ
ગંગાનદી અને સિંધુનદીમી અંતરમાં અને વિતાઢય પર્વતની દક્ષિણમાં જે ભરત ક્ષેત્રની ભૂમિ છે, તે સર્વ ભૂમિ ( તેના લોકો ત્યાં પ્રભુની સેવા માટે આવી હતી. ૧૨૭ વિ–, સિધુ, તાતા એ સંતા અને જેના એ શબ્દને અંગે થયેલા કર્મ કારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
( દત્ત.) अकशयशसं हा प्राणेश विधेर्ललितानि धिक् विगलितफलैः प्राणैरीतरेण तमद्य कः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org