________________ 767 871 882 બેધામૃત–પત્રસુધા 0 (1) રાત્રિભૂજન વિષે સક્ષમ ભેદે ? (2) સામાયિકને દે-સામાયિકમાં ઊંઘવું, આલંબનદેષ, નિદ્રાદેષ (3) સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તે દોષ છે, તે આપણે હાર કેમ ચઢાવાય છે? (4) અધરણીનું ઘણું માણસે નથી ખાતા તેનું કારણુ ધર્મની દષ્ટિએ શું? (5) સમ્યક્દષ્ટિ, સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્મચારિત્ર એટલે શું ? (6) યત્ના એટલે શું ? (7) ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી ? (8) પરિગ્રહને ત્યાગ એટલે શું ? 0 અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા ? 768 0 દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? 825 * ભગવાનની પ્રતિમા ચક્ષવાળી પૂજવી તે દ્રથમિથ્યાત્વ ખરું કે નહીં ? 853 0 શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડષા? પંદર ભવથી વધારે કેમ થયા? 0 સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? 0 પૂર્વસ્ત્ર પ્રતિમા પૂજા’ એને અર્થ છે? 0 પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તે નહીં જ ને? 991 0 (1) “મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (200) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા - કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે? (2) “પ્રત્યક્ષ સદગુરુગથી સ્વાદ તે રોકાય.” પ્રત્યક્ષ સદ્દગુરુને વેગ કોને કહેવો? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તે ૫છી સ્વછંદ શી રીતે રોકી શકાય? (3) સિહ ભગવાનને કઈ પણ પ્રકારને દેહ હેય? (4) પરમાર્થનું ક્ષીણપણું છે માટે વર્તમાન કાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? (5) પ્રારબ્ધ અને પુરુષાર્થને સંબંધ સવિસ્તર સમજાવશોજી. (6) “ઈશ્વરેચછાથી જે કંઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સજિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ.” (398) અંડર લાઈન કરેલા શબ્દ સમજવો. (7) આપણે માગીએ છીએ તે દા. ત. કર્મ જન્ય પાપની ક્ષમા”, “આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના', દુઃખ મેટ અંતરજામી' વગેરે મળે ખરું કે અનંતકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે? (9) આયુષ્ય તુટી શકે? પછી બીજે કર્મોનું શું થાય? 925 શe Sલ કે સમાપ્ત છે