________________ 274 પરિશિષ્ટ 5 પ્રશ્નોત્તર-સૂચિ ઉત્તર માટે જુઓ પગસુધા પત્ર નં 0 મરણ સમયે સામાન્ય મનુષ્યને ઘણી જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ વર્ગના દેવોને સુધ્ધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે તેનું શું કારણ હશે ? 20 * મરુદેવી માતા કેણ અને સાત તરત શું? 190 0 આ ભવ પૂર્ણ થયા પછી બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સશુરને વેગ મળે કે નહી ? 191 0 સમ્યદર્શન કેમ પ્રાપ્ત થાય? 195 0 થી શ્રેણિક મહારાજે એવું કર્યું કર્મ બાંધ્યું હતું કે તેમને પુરુષને યોગ થયા છતાં, સમ્યફદર્શન . થયા છતાં નરકે જવું પડયું ? 0 વિષયના નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? 246 0 “સત્પરષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” તેને શો પરમાર્થ છે? 255 0 પરાભક્તિનાં નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે? 261 0 (1) દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય છે? (2) જ્ઞાન કોને કહેવાય? (3) મોક્ષ કોને કહેવાય? (4) આ દુનિયા કે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે? (5) માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે? કંઈ ખબર કેમ પડતી નથી? (6) અનુભવ કેમ થાય? 0 કેવી રીતે જીવ બંધાય છે? અને કેવી રીતે તે બંધન તૂટે? 0 જડથી ચેતન ઊપજે નહીં, છતાં શ્રી રામચંદ્રના ચરણકમળને સ્પર્શ થતાં શિલાની અહયા કેમ થઈ? 323 0 વિષય-કષાય, રાગદ્વેષ કેમ દૂર થાય ? 0 (1) આ જીવની વિષય-વાસનાની હાનિ કયારે થશે ? (2) સત્સંગને પૂર્ણ યુગ ક્યારે મળશે? (3) સંસારકાર્યની નિવૃત્તિ ક્યારે થશે ? (4) શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગ્રત કયારે થશે ? 0 પૈસા વાપરવા ભાવના હોય તે કેવાં શુભ કાર્યમાં વાપરવા? 0 પંચકેષથી ને કારણ-શરીરથી આત્મા જુદે છે તે તે ખરું છે કે કેમ? આપણુ કૃપાળુદેવના પુસ્તકમાં આમ છે કે કેમ? 0 જીવ સંકોચ-વિકાસને ભાજન છે એમ કેમ બને? 501 2 અગિયારમે ગુણસ્થાને આવેલ છવ પ્રમાદવશ પડી પહેલે ગુણસ્થાનકે આવી અનંતકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલો છવ વધારેમાં વધારે પંદર ભવ કરે તે કેમ ઘટે? પ૭૭ , દિગંબર સંઘમાં એમ જણાવે છે કે તીર્થકર જે સમયે દીક્ષા ગ્રહણ કરે તે જ સમયે શ્રી કેવળજ્ઞાન પામે, તે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીને ઘણાં વર્ષ પુરુષાર્થ કર્યો કેવળજ્ઞાન થયું છે 635 0 ઉદાસીનતા અને વીતરાગતા એક જ છે કે ફેર છે? 638 0 તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તે પછી દેવોએ મોકલાવેલ આહાર કેમ લઈ શકે? 765 280 છે છે 389 તેનું કેમ ?