________________
પત્રસુધા
ese
થવી સ`ભવતી નથી.” (૨૦૦) ત્યાં ઇચ્છા'ના અથ છેજી શબ્દોની માથાફોડ કર્યાં કરતાં આજ્ઞા આરાધવી; એથી ખધું સમજાતું જશેજી. વત માનમાં પણ સર્જિત’દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ ‘અમ થકી=પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કારણકે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળા પુરુષ તેમના જેવા પ્રાપ્ત થવા અસભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારા વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માએ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી'ની વાત જેવું આંખે મીંચી તેને શરણે રહેવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી.
(૭) પ્રશ્ન—આપણે માગીએ છીએ તે દા. ત. ‘કમજન્ય પાપની ક્ષમા', ‘આપની પરમ ભક્તિ અને વીતરાગપુરુષના મૂળધમની ઉપાસના', ‘દુઃખ મેટા 'તરજામી' વગેરે મળે ખરું કે ?
ઉત્તર – મામાળા શિક્ષાપાડ ૧૩ માં પ્રશ્ન છે “એએની ભક્તિ કરવાથી આપણને તેઓ મેક્ષ આપે છે એમ માનવું ખરું ?”” તેના ઉત્તર તે પાઠમાંથી વાંચી લેશેાજી.
(૮) પ્રશ્ન – અન’તકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે ?
ઉત્તર – જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના ચેાગ વિના સમજાતું નથી.’ (૫૦૫) ધ્યેય ચેાગૈા સાથે મળે ત્યારે કલ્યાણુ અનંતકાળથી નહાતું થતું તે થાય છેજી.
(૯) પ્રશ્ન-આયુષ્ય તૂટી શકે? પછી ખીજાં કર્માનું શું થાય ?
ઉત્તર – તૂટી શકે તેવું જ આયુષ્ય જીવે માંધ્યું હોય છે તેથી નિમિત્ત મળતાં તૂટી જાય છે અને તે દેહે તેટલું જ ભાગવાઈ રહે છે. જેમ કે ઘડિયાળને આઠ દિવસ ચાલે તેવી ચાવી આપી હોય ને અંદરથી ઠેસી ખસેડી નાખે તેા તરત ઊકલી જાય છે; તેમ શિથિલ આયુષ્ય ખાંધ્યું હાય તે થાડાક વખતમાં ઉદીરણા થઈ ભાગવાઈ જાય છે. ખીજાં વેદનીયાદિ કર્મ ખીજા ભવમાં પણ ભાગવવાં પડે છે. જે કર્માંની સ્થિતિ આયુષ્યથી વધારે ખાંધી હેાય તે ખીજા ભવમાં ભાગવાય છેજી.
તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે. શિષ્ય આ, કહી સક્ષેપે સાવ.”
બાકીના પ્રશ્નો બહુ અગત્યના નથી અને વખત નથી તેથી તેના ઉત્તર લખ્યા નથી. અન્ય પ્રસંગે રૂમમાં પૂછશેાજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩
તત્
સત્
નર્થી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ;
આપ તણે। વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહિ.'’
અગાસ, તા. ૬-૭-૫૩ જેઠ વદ ૧૦, ૨૦૦૯
આપના ઘણા પત્રો મળ્યા. આપની પરમકૃપાળુદેવને શરણે આજ્ઞા મેળવવાની ભાવના જાણી ઈંજી. આપના હિતના વિચાર કરી, આપને અહીં આવ્યે વિશેષ લાભ થશે જાણી, ત્યાં હાલ