SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ મેધામૃત ૭૬૬ થોડે થોડે મુખપાઠ કરવાના પુરુષાર્થ લઈ મ`ડશે! તે બધું વિસારે પડશે અને વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમ્યક્ત્વનું કારણ થશે. ૯૭૧ નાસિક રોડ, તા. ૨૩-૨-૫૩, સામ આપના પત્ર મળ્યા હતા. સાંચન રાખેા છે! જાણી સ`તેાષ થયા છેજી. જ્ઞાનીપુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય તેપણુ અખઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજી. મને ગમે છે માટે તે વચના સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાનપૂર્ણાંક લખાયેલાં તે વચના મારા જેવા અંધને લાકડીની ગરજ સારનારાં પરમ ઉપકારી છે એવી ભાવના, ઉપકારદિષ્ટ રાખવાથી તે વચનેા મેાક્ષમા દાતા બને છેજી. જ્ઞાનીપુરુષ પ્રત્યે ભક્તિભાવ જાગે તેા તેનું હૃદય વિશેષ સમજાય અને સશ્રદ્ધાનું કારણ બની આત્મજ્ઞાન પ્રગટાવનારાં તે વચને ઉલ્લાસભાવ પ્રેરે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭૨ તત્ ૐ સત્ નાસિક રેડ, તા. ૨૮-૨-૫૩ ફાગણુ સુદ ૧૫, શિન, ૨૦૦૯ પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયેગ નથી એ જ અતિશય ખેદકારક છે. હું આર્ય ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મેાળા પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો.' (૯૪૪) તમારા ત્રણેના પત્ર મળ્યા છેજી. સભામ`ડપમાં જે વ'ચાતું ાય, પત્રો તથા ‘ભરતેશવૈભવ’ આદિ તેને ફરી વિચારવાને વખત રાખવેા અને અભ્યાસ ઉપરાંત વખત મળતા હોય તેમાં કંઈ ગાખવાનું, ગેાખેલું ફેરવી જવાનું તથા આત્મભાવના ભાવવાનું કરતા રહેવું ઘટે છેજી. શરીર હમણાં ઠીક રહે છે. નાશવંત વસ્તુમાં ઘટવધ થાય અને આખરે નાશ પણ થાય. પરંતુ શાશ્વત આત્મા જ્ઞાનદન ગુણયુક્ત નિર'તર છે અને રહેવાના છે, તેના લક્ષમાં પ્રમાદ ન થાય એ જ કવ્યુ છે. " एगो मे सासदो अप्पा णाणद सणस जुदो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ||" મારે। આત્મા – આત્મદ્રવ્ય – એક છે. રાગદ્વેષરહિત એકલા શુદ્ધ છે. ભિન્ન ઉપયેગસ્વરૂપ અવિનાશી મારા આત્મા છે એમ સદ્ગુરુ દ્વારાએ જાણવું તે વડે આત્મજ્ઞાન થાય છે તેથી તે આત્માનું લક્ષણ છે; તેમ જ દન પણ ઉપયાગનું સામાન્ય સ્વરૂપ છે. પ્રથમ દર્શીન અને પછી જ્ઞાન થાય એમ છદ્મસ્થ જીવાના ઉપયેગનું વવું થાય છે. કેવળી ભગવંતને જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મોના ક્ષય થયેલા હાવાથી બન્ને ઉપયેાગ એક સાથે વર્તે છે એમ શ્રી દિગ'ખર આચાયૅનું અને શ્રી સિદ્ધસેન દિવાકર આદિ શ્વેતાંબર આચાર્યાંનું પણ કથન છે. શ્રી દેવચંદ્રજીના ગતચાવીશી સ્તવન ૧માં સમયાંતર ઉપયાગનું વન કેવળી ભગવ'તને પણ વર્ણવેલું છે, કારણ કે આગમમાં એક સમયે એ ઉપયેગનું વર્તવું ન બને એમ વારંવાર કહેલું છે. તે દશા તીર્થંકર આદિ કેવળીની જેમ હે। તેમ હા, પણ તે પરિપૂર્ણ શારૂપ શુદ્ધ આત્માની ભાવના કરવાથી કેવળજ્ઞાન થાય છે, એમ સર્વ જ્ઞાની કહે છે તે લક્ષ રાખી, भावपाहुड - श्री कुंदकुद જ્ઞાન એટલે દેહાદિથી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy