________________
૭૫૬
મેધામૃત
હાય તેવાના કુસ’ગથી જીવને ખાટા આગ્રહેા પકડાઈ જાય છે ને તેથી જીવ લાગે છે. માટે ખાઈના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વધારે હિતકારી છેજી. કૃપાળુદેવનાં પદ્મ શીખવાં.
કલ્યાણ માનવા માળા ફેરવવી એ
૯૪૮
તત્ સત્
છપદને પત્ર તમે કઉંઠસ્થ કર્યાં અમૂલ્ય છે. રાજ લક્ષ જવાનું રાખશેા, તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સુખપાઠ કરતાં પહેલાં સિદ્ધિશાસ્ત્ર પ. પૂ. પ્રભુશ્રીજીને મેાકલી તે સાથે મેકલેલા છે, તે આત્મસિદ્ધિ મુખપાઠ કરવા ભલામણ છેજી. આસા વદ ૧ને દિવસે છે. તે દિવસ પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિના પણ છે. તે દિવસે અહીં શ્રી આત્મસિદ્ધિની એક ગાથા એટલી પરમકૃપાળુદેવને એક નમસ્કાર કરાય છે, બીજી ગાથા ખેલી ક્રી નમસ્કાર કરવા, એમ ૧૪ર ગાથાના ૧૪૨ નમસ્કાર બધા કરે છે તે તમે જોયું હશે. વખત મળે ત્યારે
અગાસ, તા. ૨૦-૧૦-૧૨ આસા સુદ ૮, શનિ, ૨૦૦૮ રાખીને એક વખત ખેલી પત્રાંક ૭૧૯ શ્રી આત્મમુખપાઠ કરી પછી શ્રી શ્રી આત્મસિદ્ધિ લખાઈ
દિવસે તેવી ભક્તિ કરવા ભલામણ છેજી. નમસ્કાર કરતાં સુધી તે ગાથાના વિચારમાં ચિત્ત રહે અને ધર્મધ્યાન થાય તે અર્થે પ. પૂ. પ્રભુશ્રીજીએ એ પ્રથા શરૂ કરેલી છેજી. ભક્તિભાવ વમાન કરતા રહેશે। તથા સદાચાર, સ`પ, ઉદ્યોગ, ક્ષમા આદિ ગુણેા પ્રાપ્ત કરતા રહેવા ભલામણુ દેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૪૯
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.’’
અગાસ, આસા ૧૬ ૮, ૨૦૦૮
શ્રીમદ્ રાજચંદ્ર
મારી સલાહ તે આપને પ્રથમ આશ્રમમાં રહી સત્સંગ કરવા વધારે વખત મેળવવાની છે. જો પ્રથમ દૃઢ શ્રદ્ધા થઈ હશે તે ચિત્રપટ વગેરે રાખેા તા ઠીક છે; નહીં તેા ધર્મીમાં દૃઢતા ન હાય, આચરણમાં માલ ન હોય તે પરમકૃપાળુદેવને વગેાવવા જેવું થાય. માટે સદાચારમાં દૃઢ થતાં શીખેા. તે અર્થે સત્સંગ કન્ય છેજી.
તમને મંત્ર મળ્યા છે તેમાં નવકાર આવી જાય છે. તે વિષે અહીં આવેા ત્યારે રૂબરૂમાં પૂછવા ભલામણ છેજી. આત્મકલ્યાણ કરવું હેાય તેણે લાંખાં લાંખાં વાકયો અને માટી મેાટી વાત કર્યે કઈ વળે તેમ નથી. સદાચાર ધના પાયા છે. ઝેર જેવા ઇંદ્રિયના વિષયેા લાગે તેવા વૈરાગ્ય પ્રગટ કરવા ઘટે છેજી. અંતરનાં પરિણામ શુદ્ધ થયા વિના કર્મ જાય નહીં, અટકે નહીં. માટે સત્સંગે બધું સાંભળવાનું મળશે, સમજીને વર્તવાનું પણ ખનશે; તેથી સત્સ’ગની ભાવના વિશેષ વિશેષ વધારી તે આરાધવા ભલામણ છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૯૫૦
અગાસ, કાર્તિક સુદ ૧૧, ૨૦૦૯
સત્સંગના વિયેાગે જીવને સંસારમેહ વળગી પડે છે તે તમારા પત્ર ઉપરથી ખખર પડી. પત્રોમાંના પ્રશ્નોના ઉત્તરે લખવા અવકાશ નથી. માત્ર પત્રાંક ૫૧૦ વારંવાર મુખપાઠ કરવા આપ બન્નેને ભલામણ છેજી.