SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત થાય તેવા સદાચારસહિત પ્રવર્તવું ઘટે છેજ. અંતઃકરણ નિર્મળ થયે પુરુષનાં વચનની નિર્મળ વિચારણા થશે તે શું કરવા ગ્ય છે તે આપોઆપ સમજાશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૯૪ અગાસ, તા. ૨૫-૪-૪૯ તત્ સત્ ચૈત્ર વદ ૧૨, ૨૦૦૫ “સમકિતધારી શ્રેણિક રાજા, પુત્રે બાંધે મુકે ધર્મી નરને કર્મ ધકાવે, કર્મશું જોર ન કિકે.” તમારો પત્ર મળે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવ લખે છે તે વિચારશોજી. “અસત્સંગ પ્રસંગને ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.” (પ૬૯) આવાં પરમકૃપાળુદેવનાં વચને વિચારી, જીવના કલ્યાણ અર્થે જીવવું છે એમ નિશ્ચય કરી, તે નિશ્ચય બને તેટલો આરાધવામાં તત્પર રહેવું ઘટે છે. પુરુષાર્થ વિના કંઈ બની શકવા ગ્ય નથી અને સત્સંગ, સપુરુષની આજ્ઞાને લક્ષ થયા વિના, રહ્યા વિના પુરુષાર્થ કે તેમ નથી. વૈશાખ સુદ ૮, ૯ પરમકૃપાળુ પ્રભુશ્રીજીના દેહત્સર્ગને આત્મસિદ્ધિને ઉત્સવ છે. આપને આવવા ભાવના હોય તે હરકત નથી. પણ આત્માર્થે જે કંઈ કરવું છે તે કરવું છે, એ લક્ષ ચૂકવા ગ્ય નથીજી. કેઈને સારું લગાડવા કે પિતાના મનની મજ અર્થે કંઈ કર્તવ્ય નથી એ લક્ષ રાખી “માત્ર મેક્ષ-અભિલાષની ભાવના પિષવી ઘટે છેજ. નિત્યનિયમ હવેથી ન ચુકાય તે લક્ષ રાખવા ભલામણ છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ય ખાબુ, તા. ૩૦-૫-૪૯ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” (૧૫) તમે પત્રમાં સ્વપ્ન સંબંધી પુછાવે છે તે વિષે લખવાનું કે ઘણી વખત તે જે સંસ્કાર પડેલા છે તે નિદ્રા વખતે ફુરી આવે છે, તે ઉપરથી પિતાને કઈ બાબતમાં કેવી રુચિ છે, તે જાણી હિતકારી બાબતોથી ચિત્ત પ્રસન્ન થાય અને તેવી ભાવના પિષવાન બને છે. અહિતકારી જણાય છે તે પ્રત્યે વૃત્તિ જતી રેકી પશ્ચાત્તાપ કરી તેવા સંસ્કારને બળ ન મળે માટે સારા ભાવમાં રહેવા ભક્તિ, સ્મરણ વગેરેને લક્ષ રાખ ઘટે છે જી. - નાની ઉમ્મરમાં ધર્મના સંસ્કાર પડેલા છે, તેથી ઘણી પ્રવૃત્તિવાળી ઉપાધિમાં પણ તે બીજા સંસ્કારને દબાવી ઊંઘમાં પણ પિતાને પ્રભાવ બતાવે છે. તે તે ભૂતકાળમાં પુણ્યઉદયથી શુભ સંસ્કારની કરેલી કમાણે છે. તેને પિષણ ભક્તિ આદિથી નહીં મળે, સ્મરણ મંત્રનું આરાધન કરવાની ટેવ નહીં પાડે, તે તે સંસ્કારને કાળ પૂરે થયે ફરી ઘણી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy