________________
પત્રસુધા
૫૩
વિસ્મરણ ન થાય તેટલી કાળજી રાખે તેને દુઃખ તેા કળિકાળની પેઠે વહેલું ફળ લાવનાર ક્રૂત બને છેજી. માટે વિકટ પ્રસંગે વિકટ પુરુષાર્થ જાગે તેમ વવા ભલામણ છેજી.
અગાસ, તા. ૧૭-૭–૪૬
નહિ સબસે
૬૭૨
તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; ન્યારા અગમ હૈ, વા જ્ઞાનીકા દેશ.’’ (૨૫૮)
તે સહજ
તમે પૂછ્યું : “જીવ સમજે છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી.” (૫૩૭) તા શું ખાકી રહી જાય છે? એવે પ્રશ્ન છે. ઉત્તરમાં જણાવવાનું લ્યુમ નિયમ સ'યમ આપ કિયા' શું રહી જાય છે તે જણાવવા જ પરમકૃપાળુદેવે લખ્યો છે. છેલ્લી કડી પરપ્રેમપ્રવાહ મઢે પ્રભુસે, સખ આગમભેદ સુઉર ખસેં, વહુ કૈવલકા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ ક્રિયે.” આથી વિશેષ કંઈ સૂઝતું નથીજી.
–
ખીજો પ્રશ્ન આપે ઉથલાવી ઉથલાવી પૂછ્યો છે તે વિષેના એક પ્રસંગ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીની સમક્ષ અનેલેા લખું છું તે ઉપરથી વિચારી લેશેાજી. જ્ઞાનપ્રચાર” નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું. તેમાંના એક અંક પ'ચાંગ તરીકે બહાર પડેલા. તેમાં તિથિએ સામે મહાપુરુષાનાં વાકયો રાજ નજરે પડે તે અર્થે લખેલાં. તેમાં ગાંધીજીનાં વાકયો પણ હતાં. તેવા એક અંક મૈં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ભેટ કર્યાં. તેએશ્રી ચશ્માં ચઢાવી વાંચતાં. એક વખત હું આવ્યા ત્યારે તે અંકમાંથી નીચેનું વાકય મને વ'ચાલ્યું : “હું તે માટીના માનવી છું, માટીમાં મળી જવાનેા છું.” પછી કહ્યું : “આ જ્ઞાનીનાં વચન હોય ?” આટલું તેઓશ્રી એલ્યા ત્યાં તે વર્ષોં સુધીની જે મહત્તા મહાત્મા તરીકેની મારા હૃદયમાં જામી ગઈ હતી તે ક્ષણમાં વિલય પામી ગઈ તે ફરી નજરે આવતી નથી. આવું કાઈ તે સાચા પુરુષનું અલૌકિક ખળ હતું; નહીં તે તે શ્રદ્ધા મહાપુરુષ તરીકેની ખસવી મુશ્કેલ હતી, પણ પળવારમાં તે નિર્મૂળ થઈ ગઈ. લગભગ પચીસ વર્ષ ઉપરની આ વાત છે. પછી તે સ્વપ્ને પણ મહાત્માપણું ભાસતું નથી. આ કોઈના દોષ પ્રત્યે વાત નથી પણ બનેલેા પ્રસ'ગ પ. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના ગુણગ્રામ તરીકે સ્મૃતિમાં આવવાથી લખી જણાવ્યા છે. આ ભવમાં જેટલું આયુષ્ય બાકી હાય તે સત્પુરુષને આશ્રયે જાય અને અંતે પણ તે આશ્રય ગમે તેવા દુઃખામાં ટકી રહે તેવી ભાવના કરતા રહેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૭૩
અગાસ, તા. ૨૨-૭-૪૬
આજે એક પત્ર....મુનિના આવ્યા છે, તેના ભાવ કંઈ પરમકૃપાળુદેવ તરફ્ છે કે નકામા તડાકા મારનાર છે તે વિષે તમારા અભિપ્રાય લખી જણાવવા વિનંતી છેજી. વાત તેને હૃદય એસવી મુશ્કેલ લાગે છે. પત્રમાં આખરી ભાષા આદિથી નકામા પત્રવ્યવહાર કરવા વૃત્તિ થતી નથી. મળે તે તેને જિજ્ઞાસા પરમકૃપાળુ દેવનાં વચન વાંચવાની થાય તેમ કહેવું ઘટે તેા કહેવું, નહીં તેા તેવા વ્યવહારથી દૂર રહેવું અને આપણી દશા વધે તેમ વવા ભલામણ છે.
38