________________
૫૭૪
મેધામૃત
છે, પણુ આખરૂદારને તે મરવા જેવું લાગે છે; તેની ઇચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે છે કારણ કે તે ફેાજદારને વશ છે. તેમ ચારિત્રમેાહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને તેવા ભાવામાં હાજતા આદિને લઈને પ્રવર્તાવું પડે તેપણ પેાતાને અણુછાજતું, શરમભરેલું, મરણુ તુલ્ય લાગે છે.
વધારે સત્સંગે સદ્ગુરુ પ્રત્યે અપૂર્વભાવ આવ્યે તે શબ્દાના ભાવમાં તન્મય મન થાય તેા બીજે ન જાય. તે માટે વિચારદશા વધારવાની અને છૂટવાની કામના વધારવાની તથા વૈરાગ્યની જરૂર છેજી. રાજ મરણ સભારવા ચેાગ્ય છેજી.
“રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણુ ભમે છે કાળ રહ્યો છે તાકીને.”
તમે પૂછેલા પ્રશ્નો મેાક્ષમાર્ગ પ્રકાશક' નામના ગ્ર'થમાં વિસ્તારથી સમજાવેલા છે. જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન” એ એ સવૈયા અને તે મુખપાઠ કરી વિચારતા રહેવા ભલામણુ છેજી. તેમાં દનમે:હના ઉપાય અને સ્વરૂપ અને છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૫
તત્ સત્
અંધને, છેઢી લે નિર્વાણુ; જ્યાંથી નથી ફરી આવવું, તે ગતિ હે જૈવ ! પામ.
દેહરા જન્મ-મરણના
અગાસ, તા. ૫-૩-૪૬ ફાગણ સુદ ૨, મંગળ, ૨૦૦૨
સદ્ગત પૂ....ભાઈના સમાચાર જાણ્યા હશે. આપણે પણ પૂરવેગથી તે દિશામાં વહ્યા જઈએ છીએ અને નહીં કાળ મૂકે કોઈને' એ સદ્ગુરુ-કથન વૈરાગ્યવંત જીવેાના હૃદયમાં રણકારા કરતું જ રહે છેજી. આજના સ્વાધ્યાયમાંથી એ વચને આપની પ્રસન્નતાને અર્થે ટાંકું છુંજી
ખરું સુખ શામાં છે? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.' ભાવનામેાધ.
“નિર'તર સમાધિભાવમાં રહેા....તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આર'ભમાં પણ સ'ભારે, સમીપ જ છે. જ્ઞાનીદશ્ય તા થાડા વખત વિયેાગ રહી સયાગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.” (૫૯)
આ પવિત્ર પુરુષનાં વૈરાગ્યભીનાં વચના વૈરાગ્ય પ્રેરે તેવાં, દરેક ક્ષણે શું કર્યંબ્ય છે તે દર્શાવનારાં તથા સાધકભાવનું દાન દેનારાં ચિ. જૂઠાભાઈ આર્દિને ઉદ્દેશીને લખાયેલાં, પણ જગતનું કલ્યાણ કરનારાં છેજી. આપણે કલ્યાણ કરવું છે? તે તેમાં દર્શાવેલ પુરુષાર્થ મારે તમારે સર્વાંને અત્યત ગભીર ઉપયાગે વૈરાગ્યપૂર્ણાંક કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિ શાંતિઃ
૪૬
ધીરજ, સહનશીલતા અને પરમાર્થ-જિજ્ઞાસા દિવસે દિવસે ભાવેા દૂર થાય તેમ પ્રવર્તાવા વિનતી છેજી. પરમાર્થ -માર્ગ માં
અગાસ, તા. ૮-૩-૪૬
વધે અને કષાય આદિ હેય મુશ્કેલીઓ, અંતરાયા તે