________________
પત્રસુધા
૫૩૫
તમારા સમાગમ ઇચ્છીએ છીએ, માટે તમે જ ચારિત્રધર્મ અંગીકાર કરી જગતનું કલ્યાણુ કરે. એ વગેરે વિચાર આવી જાય તે તેનું સમાધાન પણ આપી દઉં છું કે ચારિત્રધર્મ 'ગીકાર કરવારૂપ દશા અત્યારે નથી (ઇચ્છા છે), તેમ ખમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી; જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવા 'ભ રાખવા નથી, જગત પ્રત્યે અનુકપા વર્તે છે. તે ષપત્તુ યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મતમંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે છપનું સ્વરૂપ જેમ જેમ વિચારજ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્રધર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તે દેશિવરિતપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઇચ્છા રહે છે. આપને પણ હાલ તે ચારિત્રધર્મ ગુણ જે પ્રકારે પ્રગટ થાય તે પ્રકારે વર્તી વિચારદશા જાગ્રત કરવાના પરિચય રાખશે. જેમ જેમ વિચાર-જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ, અસગપણું વિશેષ રુચિકર થશે, નહીં તેા પછી કટાળેા આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે. આચાર્ય ગુણુસ'પન્ન થવા પ્રથમ તેવા ભ રાખી નામાચા પણું કહેવરાવવા લખ્યું નહેાતું, પણ તેવા ગુણા જલદી પ્રદીપ્ત થાય તેમ કરે એ આશયથી લખ્યું હતું. લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણી જ ઊર્મિઓ ઊગી આવતી પણ હવે તે કંટાળા ખાઉં છું. માટે અવસરે બનશે તે રૂબરૂમાં વાત–’
પ. પૂ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અલભ્ય સેવા અનન્યભાવે આરાધના ૫. પૂ. અબાલાલભાઈ એ પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર લખેલા પત્રની આ નકલ આપ સૌ આત્માથી જનાને વાચન, મનન અને નિધ્યિાસન અર્થે મોકલી છે તેના સદુપયોગ કરી આત્મહિતમાં વૃદ્ધિ કરશેાજી. પૂ. શ્રી અંબાલાલભાઈની ગણધરતુલ્ય શક્તિ હતી અને મુનિવરને પણ માર્ગ - દક નીવડે તેવી તેમની લઘુતા, હિતશિક્ષા અને વિચારણા લક્ષમાં લેવા યેાગ્ય છેજી. “ઉજ્જડ ગામમાં એર`ડા પ્રધાન' એ કહેવત પ્રમાણે કઈ પણ સમજાયાનું અભિમાનરૂપ ભૂત વળગે નહીં અને આત્મહિત પરમકૃપાળુદેવને શરણે સાધવાના પુરુષાર્થ પ્રબળપણે વર્યાં કરે એ લક્ષ રાખવાયેાગ્ય છેજી. તમારા પત્ર વાંચી સ`તેષ થયા છેજી. ભક્તિભાવમાં વૃદ્ધિ કર્યાં કરે એ જ ભલામણુ છેજી. ભવિષ્યની ચિંતા અટકાવી આજના દિવસ જીવવા મળ્યા છે તે ઉત્તમ રીતે ગાળીશું તે આવતા દિવસ જીવવા મળશે તે સારી રીતે ગાળવાની શક્તિ વધતી જશે એમ દૃઢતા રાખી પ્રાપ્ત સ'જોગાના ઉત્તમ લાભ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યંબ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૫૮૪
બ્લેક
તત્
સત્
ગણેા શાનેા મુમુક્ષુ એ, જો કામેચ્છા ન પદે પદે પડે પાછે, સ'કલ્પાધીન તે
અનાર્ય જેવા ક્ષેત્રે પ્રારબ્ધમળે જવું થાય તે ત્યાંની કુટેવાથી બચતા રહેવા પ્રયત્ન ક બ્ય જી. નહીં સાંભળેલાં અને નહીં જાણેલાં એવાં પ્રલાભનેમાં પણ સ્મરણ કરતા રહી પરમકૃપાળુદેવનું શરણુ ન ચૂકવું એટલી શિખામણુ લક્ષમાં રહેશે તે વાના અખ્તર કરતાં
અગાસ, તા. ૩-૬-૪૫ વૈશાખ વદ ૮, ૨૦૦૧
વારતા;
થતા ?