________________
પત્રસુધા
૫૩૩
સાધન છે ને થશે એમ માને તે બળતા ઘરમાં ને ઘરમાં સુખ શોધનાર જેવા ગણવા ચેાગ્ય છેજી. જ્યાં સુખ છે જ નહીં ત્યાં સુખ શાધનાર કદી સુખી થાય નહીં, એ સાવ સમજી શકાય તેવી વાત છેજી; છતાં જીવ ચેતતા નથી. જે પરભવમાં સાથે આવે નહીં તેવી વસ્તુ માટે આખી જિંદગી ગાળે અને જ્ઞાનીનું કહેલું વીસરી જાય, તે આખરે પસ્તાય એમાં નવાઈ નથી. આપણે તેમ પસ્તાવું ન પડે તેવી ચીવટ – કાળજી રાખતા રહેવું, જાગ્રત જાગ્રત રહેવું ઘટે છે. ઘડી પછી શું થશે તેની કયાં ખબર છે? તે નિરાંતે કેમ ઊંઘવું ઘટે ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હરિગીત
૫૮૩
તત્ સત્
અમાસ, તા. ૧-૪-૪૫ વૈશાખ વદ ૫, શુક્ર, ૨૦૦૧.
વસે ?
ખસે ?
– ક્રોધી જને શું કરી શકે
જો ચિત્તમાં શાંતિ
શું પ્રેમ ધરનારા કરે જો ખેદ્ય મનથી ના તેથી નહીં યાગીજના જન રીઝવે કે દૂભવે, રાખે ઉદાસĂનતા નિર'તર, સ્વસ્થતા મન ચિંતવે.
આપને પત્ર મળ્યા. આ પત્રની નકલ વાંચી આત્મહિત કરવા મેકલેલ છેજી. “બાળાર ધર્મો, બાળાપ તવો” એ લક્ષપૂર્ણાંક વાંચશેાજી.
પવિત્ર સેવામાંથી સવિગત અસંગ અપ્રતિમ ધ થવાની ઇચ્છાનેા પત્ર સવિગત વાંચી મને પરમ આનંદ થયા છે, પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશે. આપ અસ`ગ થાએ એમાં હું ખુશી છું અને તેમ જ ઇચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષુ ખાઈ એ અને ભાઈ આને હવે બિલકુલ આધાર નથી. ચામાસું પૂરું થયે આ તરફ ખેલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્રધર્મીમાં સર્વ મુમુક્ષુભાઈ એ પ્રમાદાધીન વર્તે છે. તેને જાગ્રત કરનાર કોઈ છે નહીં, બાઈઓને સપ્રદાયના આશ્રય તેાડાવાથી તેઓ બિચારાં તદ્ન નિરાધાર થઈ ગયાં છે; તેઓને તે એક પણ આધાર નથી. તાપણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલાં માણસે તેથી તેની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવા છે, જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તા આપણું સાર્થક (થવું) રહી જશે, અર્થાત્ થશે જ નહીં. માટે આપણે જ જે સભ્યજ્ઞાનઇન-ચારિત્રને શુદ્ધ કરીશું તે આપણું આત્મહિર્ત થશે. તે પછી તે દશાદ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તે સર્વ જીવ પ્રત્યે અનુક’પાબુદ્ધિ રાખવી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવા આપની પાસે સત્સ`ગ નથી; અથવા ઈડરમાં આપની જે દશા હતી તેવી દશા આપને પહાડા અગર એકાંતમાં રહેતાં થાય તેમ લાગે છે ? આપ આટલા વખત દક્ષિણ દેશમાં કરમાળામાં નિવૃત્તિથી રહ્યા હશે. તેથી આપને અનુભવમાં આવ્યું હશે. કદાપિ તે દશા પરાણે ખળથી લેવા જઈએ તે એકાદ દિવસ રહી પાછી જતી રહે; કારણ કે અત્યારે તેવી દશા લેવી તે કૃત્રિમ છે, પરાણે ખળ કરી લઈએ તેવી છે, અને પ્રથમ સત્સ'ગમાં તે દશા તે સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું, અને બનતું તે પરમ સત્સંગનું