________________
પત્રસુધા
૫૦૨
૪૭૫
અગાસ, તા. ૧૮-૬-૪ જેઠ વદ ૧૩, રવિ, ૨૦૦૦
મનુષ્યભવ, આટલું લાંબું આયુષ્ય, સત્પુરુષની આજ્ઞા, સત્સંગ અને સત્સંગે સાંભળેલી સદ્ગુરુની આજ્ઞા આરાધવાના તથા સમાધિમરણુ કરવાના ભાવ – આ ખધી દુર્લભ ખાખતા મળી છે તે સફળ કરીને આત્મકલ્યાણ આ ભવમાં ખની શકે તેટલું જરૂર કરી લેવું છે એવા નિશ્ચય મુમુક્ષુજીવને રાખવા ઘટે છે, તથા તે નિશ્ચયને આરાધતા રહેવાની ઊંડી દાઝ રાખવી ઘટે છે”. બહારથી મદદ કરનારાં પુણ્યના યેાગને લઈને મળી આવે છે પણ ઉલ્લાસભાવ, ધીરજ, સહનશીલતા, ક્ષમા, સનું ભલું ઇચ્છવું, પરમકૃપાળુદેવ પર પરમભાવ તે પોતે જ કરવાના છેજી. આ ખાખતા જે વારંવાર વિચારી હૃદયમાં ધારણ કરે છે, તે પ્રમાણે વર્તે છે, તે શરીરના રોગને લઈને માંદા કહેવાતા હોય તેાપણુ ખરી રીતે માંદા નથી. પરંતુ જેનામાં તે ગુણેા નથી અને તે મેળવવા કઈ પુરુષાર્થ કરતા નથી પણ પ્રમાદમાં પડી રહ્યો છે, તે સાજો હાય તેપણ પુરુષાની મતાને લીધે માંદા કહેવા ચાગ્ય છેજી. જેને પરમકૃપાળુદેવની ભક્તિ ગમે છે, જે પરમકૃપાળુદેવને આધારે જ જીવે છે, જેને સંસાર ઉપરથી ભાવ અંતરમાં વૈરાગ્ય પ્રગટવાથી ઊઠી ગયેા છે અને પેાતાને ઘેાડા દિવસના મહેમાન જેવા ગણી પરમકૃપાળુ દેવના પરમ ઉપકાર માની તેને આશ્રયે દેહત્યાગ કરવા ઇચ્છે છે, એવા ભવ્ય જીવની સેવા મળવી એ પણ મહાભાગ્યની નિશાની છે; વૈરાગ્યનું, પુણ્ય કમાવાનું અને સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનું તે મહાન નિમિત્ત છેજી. પૂર્વે જીવે કમાણી કંઈક પુણ્યની કરી છે તેથી આ ભવમાં સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી મળી છે. પુણ્ય આમ આંખે દેખાય નહીં. પણ જે કંઈ સુખ-સામગ્રી જીવને દેખાય છે તે પુણ્યનું ફળ છે; તે પુણ્ય કમાવાનું કારણ તેા કોઈ સત્પુરુષની શ્રદ્ધા, તેનાં હિંતકારી વચના પ્રત્યે પ્રીતિ, તેના અનુયાયી સાધર્મી ભાઈ-બહેનેાની સેવાચાકરી અને ધનાં કાર્યો કરવાના ભાવ એ છેજી. અત્યારે લેાકોની માન્યતા એવી છે કે દુકાન કરીએ, વેપાર કરીએ કે મહેનત કરીએ તેથી કમાવાય છે; પણ મહેનત કરનાર તેા ઘણા હાય છે, આખા દહાડા ભીખ માગવા ભિખારી કરે છે પણ પૂરું પેટ પણ ભરાતું નથી, કારણ કે પાપના ઉદયથી ઇચ્છેલા લાભ થતા નથી. માટે પૈસા તરફ કે શરીરની મહેનત, ઉજાગરા વગેરે પૂ....ની સેવામાં થતા હોય તેથી નહીં ક ટાળતા, તેમને લઈને આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને પરમકૃપાળુદેવના એ ભક્તની ભક્તિથી આપણને કમાણી થઈ રહી છે તે આપણી આંખે ન દેખાય પણ જ્ઞાની જાણી રહ્યા છેજી. વિનય વૈયાવચ્ચ તે મેટ ગુણ છે, તેથી તપ થાય છે અને જીવને ઘણા લાભ થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૦૩
દુલ ભ મનુષ્યદેહ શાં શાં કામમાં વહ્યો જાય છે તેની વિચારવાન જીવે લક્ષ રાખવા નોંધ રાખવા લાયક છેજી. ધનની કાળજી હાય તેા તેને માટે નામું લખવા જીવ ચૂકતા નથી; પણ મનુષ્યભવની કિંમત સમજાઈ નથી તેથી કાળ કેમ જાય છે અને બને તેટલે વખત મચાવી શામાં ગાળવા લાયક છે તેની જોઈ એ તેવી દાઝ જીવને જાગી નથી, ફરી ફરી આવે