SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૬૭ ૪૯૧ અગાસ, ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૦ આપે પુછાવ્યું છે કે એક ભાઈ ને ‘સદ્ગુરુપ્રસાદ' વાંચવા ભાવના રહે છે; તે કેમ કરવું ? તેના ઉત્તરમાં જણાવવાનું કે ‘સદ્ગુરુપ્રસાદ’માં છપાયેલા પત્રો બધા મોટા પુસ્તકમાં છપાયેલા છે અને તે પુસ્તક તમારી પાસેથી એકાદ ભાગ લઈ જઈ શકે છે; કેટલાક સમાધિસેાપાન’માં પણ છે. ‘સદ્ગુરુપ્રસાદ'ની વિશેષતા તે જેને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ જાગ્યા છે, તેને તેના અક્ષરા પ્રત્યે, તેના ચિત્રપટો પ્રત્યે મન્દિર અને વેદવાકયથી વિશેષ ઉલ્લાસ પ્રગટ્યાનું નિમિત્ત છે. એટલે છાપેલા પત્રો કે હસ્તલિખિત તેમને તા હાલ સરખા છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેમ જેમ પૂજ્યબુદ્ધિ વધશે તેમ તેમ તેમને તેનું મહત્ત્વ યથાયેાગ્ય કાળે લાગવા સંભવ છે; જે હાલ તમારી પાસેથી વાંચી લેવાથી સામાન્યપણું થઈ જાય અને ભવિષ્યમાં પ્રેમપૂર્વક દર્શનાર્થે રાખવાની ભાવના આળસી જાય એ રૂપ તેમને પેાતાને વિશેષ લાભનું કારણું ભવિષ્યમાં થવા યેાગ્ય છે, તેમાં વિન્નકર્તા હાલની તે ઈચ્છા કુતૂહલરૂપ છે. તેમની ભાવના અહીં આવી ગયા પછી વમાન થયેલી લાગ્યે જેમ ચેાગ્ય લાગે તેમ પ્રવ`વા પછીથી હરકત નથીજી. સત્તાધનનું દિવસે દિવસે અપૂર્વીપણું ભાસે તેવા સત્સંગ સદ્વિચારમાં રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૯૨ તત્ સત્ વિ. તમારી ધ ભાવના જાણી સતાષ થયા છેજી. પૂર્ણાંકના આધારે સામગ્રી સને મળી છે તેને સદ્ઉપયાગ કબ્ય છેજ. તમે દાનભાવના જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ક્રીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તાપણુ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાના વિચાર ટ્રસ્ટીઓના છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તાપણુ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેજી. મૂળ જ્ઞાન તેા પરમકૃપાળુદેવે કહ્યું છે તે છે. અાસ, તા. ૧૧-૪-૪૪ ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૦ છે દેહાર્દિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ, મૂળ॰ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ” સદ્ગુરુના ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યેાગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયેામાં લેાભની મુખ્યતા છે. જેને લેભ આછે, તૃષ્ણા ઓછી, તેના ભવ પણ ઓછા. નવું મેળવવાના લાભ આછે કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લેાલ ઘટાડવાના ઉપાય છે. સતેાષી નર સદા સુખી ગણાય છે. સમજણુ વગર સ`તેાષ આવવા દુલ ભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સ`ગની જરૂર છેજી. સટ્સ'ગ આરાધવા હાય તેણે સ'સારભાવ ઓછો કરી સત્સંગે પ્રાપ્ત થયેલી આજ્ઞા શ્રદ્ધાપૂર્વક આરાધવી ઘટે છે. બીજો સ'સાર-સગાંકુટુંબીઓનેા પ્રતિબધ પણ ઘટાડવા ઘટે છેજી. મીરાંબાઈ ગાય છે— અખ તે મેરે રાજ, રાજસરા ન કોઈ, સાધુ સ`ગ એ એઠ, લેાકલાજ ખાઈ–અખ’
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy