________________
૪૦૦
મેધામૃત
ભલામણ છેજી. પત્રાંક ૮૪૩ મુખપાઠ ન કર્યાં હેાય તે મુખપાઠ કરી, વારવાર વૃત્તિ તેમાં કહ્યા પ્રમાણે રાખવા પુરુષાર્થ ક બ્ય છેજી. મરણની ફિકર કર્યું કંઈ વળે તેમ નથી, તેની તૈયારી કરતા રહેવામાં શૂરવીરપણું છેજી. આલાચનામાંથી ‘વીરહાક’ નામનું કાવ્ય મુખપાઠ કર્યાંથી વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું તે તરફ ષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છેજી, તે લક્ષમાં લેવા ચેાગ્ય છે.
“તારે માથે કાપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે ? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?”
મારે, તમારે, બધાને જેમ બને તેમ ઉતાવળે, પહેલી તકે આરાધનાનું કામ પ્રમાદ તજી હાથમાં લેવું ઘટે છેજી. બે-ત્રણ વર્ષ તે શું પણ કાળની કેને ખખર છે? માટે વેળાસર ચેતવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૦૯
તત્ ૐ સત
શાર્દૂલ. — “હું પાપિષ્ટ, દુરામ, મદમતિના, માયાવી ને લેાલિયા, રાગ-દ્વેષ ભર્યાં મલિન મનથી, દુષ્કર્મીમાં ડૂબિયે; ત્રેલાવ્યાધિપતિ જિનેન્દ્રપ્રભુના શ્રીપાદ-મૂળે લળી, નિંદાપૂર્ણાંક પાપ દાદા — “દુશ્મન એ
હું પરિહરું દુષ્કર્મ જાજો ગળી.’’ દુનિયા વિષે, સૌ સ'સારી સાથે;
=
રાગ-દ્વેષ એ નામના, જીતે તે જગનાથ.'’
અગાસ, તા. ૧૧-૫-૪૩ વૈશાખ સુદ ૭, મંગળ, ૧૯૯૯
આપના બે પત્રો વાંચ્યા. પહેલામાં ક'ઈક અને ખીજામાં વિશેષપણે વૃત્તિ ક્રોધભાવ તરફ વહે છે એમ જણાવ્યું તે વાંચ્યું, તથા તે દૂર કરવા તમારી શુભ ભાવના છે તે જાણી સ`તેાષ થયા છે કારણ કે એક તેા પેાતાના દોષ દેખવાની ગરજ અથવા તે દેખાય તેવી નિમ`ળતા બહુ એછા માણસામાં હેાય છે. તમને સ્મરણ કરતા રહેવાની ટેવથી તેટલી હૃદયપરીક્ષા કરવાની ચેાગ્યતા તથા દોષને દેષરૂપ દેખી દૂર કરવાની ભાવના તથા ઉપાય પૂછવા જેટલી હિમ્મત, તત્પરતા પ્રગટી છે તે સતેષનું કારણ છે”.
મનુષ્યભવની દુ`ભતા જેને જણાય છે તેને માતપિતા પ્રત્યે સહજ ઉપકારબુદ્ધિ ઊગે છે. ચેારાસી લાખ જીવયેાનિએમાં ભટકતાં આ જીવને અન`તકાળથી અનંત દુઃખ ખમવાં પડયાં છે. હવે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, '' માક્ષમાર્ગ દેખી, પૂછી, ખાતરી કરી તે માર્ગે ચાલતાં મેક્ષ પ્રાપ્ત થાય તેવા સુર્યાગ પ્રાપ્ત થયા છે. પૂના સંસ્કારે આ કુળમાં જન્મ પામી સત્સ†ગયેાગ્ય માતાપિતાની કૃપાથી વિદ્યા, સદાચાર, કેળવણી અને કમાણીની જોગવાઈ તથા સત્પુરુષનાં દન, સમાગમ, બેધ અને આજ્ઞાની પ્રાપ્તિ પરમ હિતકારી સમજાયાં છે, તા થાડા પ્રયાસે હાલ જે દાષા દેખાય છે તે દૂર થવા સભવ છેજી.
'માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણુમાં, અલ્પ પ્રયાસે જાય.”