________________
પત્રસુધા
૩૭
ભાવારૂપ અર્થ કઈક આ પત્રને મથાળે અને અલ્પાંશે નીચે જણાવ્યેા છે, તે વિચારી પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની અલૌકિક દશા તેમનાં અમૂલ્ય વચનામૃતાના વાંચન દ્વારા હૃદયમાં ચિંતવતા રહેશે। તેા આપની મનેાવાંછિત ભાવના પરમકૃપાળુ યથાઅવસરે પૂર્ણ કરશેજી.
આચાર્ય શ્રી અમિતગતિકૃત સામાયિક પાઠમાંની કડીઓને ભાવાર્થે
“જેનું સ્વરૂપ સમાય છે, સજ્ઞાન દર્શીન યાગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી;
પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં,
તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસને હૃદયમાં.” ૧૩
-
ભાવાર્થ — દેહને જ પેાતાનું સ્વરૂપ માનનાર અહિરાત્માને ઉદ્દેશીને તેને પરમાત્મસ્વરૂપનું ભાન થવા શ્રી આચાર્ય પ્રાથનારૂપે કહે છે કે જે સ્વરૂપ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી (યાગથી = પ્રાપ્ત થવાથી) સમજાય છે, તે આત્મસ્વરૂપ અનંત સુખ (આનંદના ભંડાર) રૂપ છે, તથા તને અત્યારે જે જે પ્રસ`ગે, જે જે નિમિત્તોમાં વિકારભાવ થાય છે, તેવા પ્રસ`ગે અથવા કોઈ પણ નિમિત્તે જેના આત્મામાં વિકાર થાય તેવાં કર્મ રહ્યાં નથી, પરંતુ અચળ, સ્થિરરૂપ, અસગ પરમાત્મા છે. જ્યારે મન અને ઇંદ્રિયાની પ્રવૃત્તિ તદ્ન રાકાઈ જાય ત્યારે જે જ્ઞાતા, દ્રષ્ટા, નિર્વિકાર આત્મા શુદ્ધસ્વરૂપે સમજાય છે, તે પરમાત્માના નામ(સ'જ્ઞા)થી ઓળખાય છે. તેને સ્વના દેવા પણ પરમ દેવ માની પૂજે છે. તે પ્રેમમૂર્તિ, પ્રિયતમ સિદ્ધભગવાન મારા હૃદયમાં સદાય વસજો એવી વિનતી છેજી.
“હું માગતા નહિ કાઈ આસન, દ` પૃથ્થર કાષ્ઠનું,
મુજ આત્મના નિર્વાણ કાજે, ચેાગ્ય આસન આત્મનું;
આ આત્મવિશુદ્ધ ને, કષાય દુશ્મન વિષ્ણુ જો, અમૂલ્ય આસન થાય છે, શુભ સાધવા સમાધિ તા.” ૨૨
ભાવાર્થ - અડાલ આસન ને મનમાં નહીં ક્ષેાભતા, પરમ મિત્રના જાણે પામ્યા યાગ જો.
-
અપૂર્વ અવસર એવે કયારે આવશે.’’
દાલનું આસન પાથરી, કોઈ ઊભા ઊભા કે કોઈ પદ્માસન વાળી ધ્યાન સમાધિ લગાવે છે, પણ શ્રી આચાર્ય કહે છે કે દાભના, પથ્થરના કે પાટ વગેરે લાકડાના આસનની મારી માગણી નથી. મેાક્ષની જેને ઇચ્છા છે તેણે તે આત્માને આત્મામાં સ્થિર કરવારૂપ આસન લેવું પડશે. જે પદાર્થા ઇંદ્રિયાથી જણાય તેમાં રાગ, દ્વેષ અને માહુ નહીં કરવાથી મન સ્થિર થાય છે. તે જ ખરું આસન છે. રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કમની ગ્રંથ; થાય નિવૃત્તિ જેથી, તે જ મેાક્ષના પથ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ, કર્મ ન બ ંધાય તેમ રહેવાય તે ખરું આસન કે ધ્યાન છે અને તે મેાક્ષનું કારણ છે. કષાય = ક્રોધ, માન, માયા, લાભ.
“જ્ઞાનમય વિશુદ્ધ આત્મસ્વ-આત્મથી જોવાય છે, શુભ યાગમાં સાધું સકળને, અનુભવ આ થાય છે;
નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં,
અખંડ સુખને સાધવા તું, આત્મથી જે આત્મમાં.” ૨૫
ભાવાર્થ
-
દેવતા ચીપિયા વડે પકડાય છે તેમ આત્મા આત્માથી (જ્ઞાનથી) ગ્રહણ થાય
છે. ઇંદ્રિયા કે મન વડે તેને અનુભવ થતા નથી. દેહાદ્ધિ પદાર્થાથી ભિન્ન આત્મા સદ્ગુરુના