________________
પત્રસુધા
૩૬૩
૩૬૪ તત ૐ સત્
અગાસ, તા. ૧૨-૯-૪૨ “જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” दरेक धर्मसाधककी फरज अपने धर्मबंधुओंको जरूरतके प्रसंग पर शक्ति अनुसार मदद करनेकी है । जरूर हो तो स्वीकार करनेमें हरकत नहीं है । अपने पास जरूरियातसे अधिक हो तो उत्तम कार्यमें खर्च भी सकते हैं । जैसा प्रसंग आ जाय वैसे धर्मबुद्धि लझमें रखकर कार्य करने पड़ते हैं। व्यवस्थित आवक वाली प्रवृत्ति करनेसे चाहे तब आप सत्संगके लिये स्वतंत्रतासे वक्त और धन बचा सकोगे । व्यवहारकी यह बात है परंतु जब व्यवहारमें लक्ष बिलकुल नहीं रखनेसे परमार्थमें भी विघ्न आ जाय, ऐसे प्रसंगमें दोनों करना पडता है । धर्मकार्यमें प्रेम, और करना पडे ऐसे कार्यमें अत्यंत आसक्ति न रखना, उदर-पूरणार्थ प्रवृत्ति करना, ऐसा लक्ष रखनेसे चित्तशुद्धि होती है, फिजूल चिंताएँ दूर होती है. पराधीनता बिना, दीनता किये बिना धर्ममें यथाशक्ति उन्नति होती रहती है।
मंत्रस्मरणमें चित्त रखनेका अभ्यास अवकाश मिलने पर करते रहना । बन सके तो स्मरण करके सर्व अगत्यके काम करते रहना । खाना-पीना, आना-जाना, लेना-रखना ऐसे कार्य करनेके पहले मंत्रका उच्चार मुखसे वा मनमें कर लेने की आदत पड जाय तो सहज भक्ति होती रहे और मेरा कुछ है નહીં શેરી માધના યમ ઘટતી જાય છે પ્રયત્ન કરે નવ કુછ હોતા હૈ # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૫
અગાસ, તા. ૧૨-૮-૪૨ તત સત્
આષાઢ વદ ૦)), બુધ, ૧૯૯૮ માત્ર આવા પ્રસંગમાં પૂર્વકર્મના ગે હું ફસાઈ પડવાની તૈયારીમાં હેઉ તે મને શા વિચાર આવવા જોઈએ ? અથવા હું શું કરું? તેને વિચાર મનમાં ઉદ્દભવ કરી મારા આત્માને કોમળ બનાવવા અર્થે પ્રયત્ન કરું છું.
જે હું તમારી પેઠે ભાવમાં હોઉં તે એમ વિચારું કે મેં પૂર્વભવમાં કેઈસપુરુષના આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા એગ્ય સ્ત્રીવેદ બાંધ્યું હશે. તેને લઈને પરાધીનપણું, નિબળપણું, અતિશય લજજા તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા ગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી આત્માને નિરંતર મેં લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઈને ભાંગ્યાં હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભેગોની ઈરછા કરી હશે, તેથી આ ભવમાં ભેગેની સામગ્રી ઓછી મળી; કારણ કે લેભ પાપનું મૂળ છે. પૂર્વે કોઈની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધે હશે, તેથી આ ભવમાં સદ્દગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં ચિત્ત સ્થિર રહેતું નથી, અને ભંડા ભેગે મેળવવા ભટકયા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તનમનધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય તેથી આ ભવમાં મેક્ષે જવા ગ્ય સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતા મેહ વધારે સારો લાગે છે. જે આ ભવમાં પૂર્વ ભવના જેવી જ ભૂલે કરી ફરી વર્તને તેવું જ રાખીશ એટલે આ ભવમાં જે પુરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તે જીવેદ છેદવાને લાગ આ ભવમાં મળે છે તે વહી જશે અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા