________________
૩૩૨
બેધામૃત
કે ન જોઈતી વિશેષ તૃષ્ણા મને ખે'ચી જાય છે ? તે અટકાવવા શું કરવું ? કેાઈ સત્સાધન મને તેવું મળ્યું છે ? તેના ઉપયેાગ વધારે કરી અજમાવી જોવા દે, કે તેથી તૃષ્ણા ઘટે છે કે નહીં? આમ ભૂલ શોધી તેના ઉપાય કરી દૂર કરવા પુરુષાર્થ કરે તેા નવરાશ નકામી ચીજો માટે મળે નહીં. માથે બેજો કેટલેા છે તેના વિચાર કરી મુમુક્ષુ હલકા થતા જાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
३२८
અગાસ, તા. ૩–૧–૪૨ પોષ વદ ૧, શિન, ૧૯૯૮ પૂ. મ'ગળભાઈના દેહ અચાનક છૂટી ગયા. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહી' થતા હાય ? આખરે ધમ સિવાય કઈ જીવને આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ ખળ ધ-આરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઈથી દાક્તા ખેલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કઈ બચાવી શકતું નથી. આ પ્રસ`ગ પ્રગટ ઉપદેશરૂપ જાણી સર્વ મુમુક્ષુજીવાએ ચેતવા જેવું છે. આસક્તિ એછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણુભાવ અને અનન્ય નિષ્ઠાની દૃઢતા કરી લેવા જેવું છેજી. બીજી બધી તૈયારીએ કરતાં સમાધિમરણની તૈયારીના લક્ષ ન ચુકાય એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિના પરવસ્તુઓને, દેહાદિના અધ્યાસ એકદમ છૂટે એવા નથી, પણ તે છૂટયા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તે એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાના લક્ષ સતત રાખવા ઘટે છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
અગાસ, તા. ૪-૧-૪૨ પોષ વદ ૨, ચિત્ર, ૧૯૯૮
૩૩૦
તત્ સત્
તેનું જ જીવન સફળ સમજવું, વ્રત, તપ, ધર્મ સફળ તેનાં; જગમાં તે જ પ્રશંસાલાયક, સુખદુઃખમાં જે ધર્મ તજે ના. માનવ થઈ. ઉત્તમ પદ પામે, સુમેરુ સમ પરિષહ–કાળે; સમુદ્ર સમા ગભીર રહીને, ભવનાં બીજ બધાં ખાળે. ઘેાર કસેાટી આવે તેાયે, આકુલ-વ્યાકુલ ના થાએ; દેહ ભિન્ન નિજ જ્ઞાયકભાવે, અખ`ડ અનુભવમાં જાઓ.
એવા વખતે ટકી રહી;
પૂર્વ પુરુષાની તલ્લૌંનતા, તેની સ્મૃતિ કરતાં ઉરમાં, પરમ ધર્માંનું શરણુ ગ્રહીને, કમ કસોટી કસે પ્રખળ, પણ નથી અનંત ભવામાં આળ્યે, જીતાઁ જવા આવ્યા છે બાજી,
ધીરજ-ધારા રહે વહી. સંકટ સર્વે હવે સહેા; જ્ઞાતા દ્રષ્ટા તમે રહેા. અવસર આવા હિતકારી; હવે નહીં જાએ હારી. (પ્રજ્ઞાવખેાધ–૫૩)