________________
1333
૧૩
પત્રસુધા
પુરુષાર્થ કરવામાં તે પાછા નહીં પડું. તમારા તરફથી આશિષ અને અનુકૂળતા મળશે એમ મનમાં ખાતરી છે, પણ વખતે નાના ભાઈ ઉપરના સાંસારિક માહ આજ સુધી દખાઈ રહેલા તમને ઘેરી લે અને મને સંસારમાં બાંધી રાખવા આગ્રહ કરે; પણ મારા સ્વભાવ સંબંધી તમે જાણા છે કે એક વખત નિશ્ચય કરેલા કરવા મુશ્કેલ છે એમ તમે એ પ્રસંગે તેા જાણ્યું છેઃ એક સેાસાયટીમાં જોડાવા સંબંધીના અને ખીજો લગ્નપ્રસંગના; એ બન્ને પ્રસંગેામાં તમને ખાટું લગાડવું પડેલું તેમ આ શુભ કામમાં કરવું ન પડે માટે લંબાણુથી આ પત્ર લખી કાલાવાલા કર્યાં છે. આ કામ શુભ છે એવું તેા આજ સુધી તમે ધર્મના વાતાવરણમાં એટલે ભગત કુટુંખમાં રહ્યા છે એટલે અંતરમાં સમજ્યા જ હશે!. પણ માહને લઈને રડવું વખતે આવશે, છતાં કાલે સવારે હું મરી જાઉં તે આ બધું તમારે સાચવવાનું તે છે જ અને મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યાં પછી થવાની તે પહેલેથી થવાની હાય તેટલી થઈ જાય અને એ વહેલું પતી જાય. પછી જે વર્ષે ખચ્યાં તેટલાં મારા આત્માની કહેા, આશ્રમની કહેા કે જગતની કહેા, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ અજાવવા માટે હું ઘરબાર છેાડી અણુગાર થવા ઇચ્છું છું. આ કાર્ય કરવામાં મારા મન સાથે કાઈ પણ પ્રકારની લાલસા મેં સંઘરી રાખી નથી. સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી, પણ સર્વને સેવક અને આત્મા થવાની ઇચ્છા ઘણા કાળથી માંધી રાખી છે તેવા થવું છે. તેમ જ નથી હું સેાસાયટીના કામની મુશ્કેલીથી કે કામના દબાણુથી કંટાળ્યા કે નથી સેાસાયટીવાળાએએ મને કાઢી મૂકવાના વિચાર કર્યાં કે જેથી મારે ખીજું કોઈ સ્થળ શેાધવું પડે. જો તેમ હાય તા આજે ખસેા-પાંચસો રૂપિયા મહિને મળે તેવી નાકરી હું શેાધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધાં ગુલામ કે નાકર બનવાનાં અને બનાવવાનાં સાધન સમજાયાથી, સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને સ્વતંત્ર થવા ઈચ્છનારને દેખેલા માર્ગ યથાશક્તિ આંગળી ચીંધી બતાવવા તૈયાર થવું એટલું જ કામ કંઈક મારાથી બની શકે તેા આટલા ટૂંકા જીવનમાં તે ઓછું નથી એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં જ ગેાચલા ગણવા ને તેના તે વિચારામાં ગૂંચાયા કરવું તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવું તે સાક્ષાત્ મરણુ દેખાય છે. જેને માટે જીવવું છે તે જો ન મને તેા હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવું જ છે, ખરામમાં ખરામ કે જેવું છે, કેાઈ કોથળામાં પાંચશેરી ઘાલી માર મારે તે મૂંગે માઢે સહન કરવા જેવું છે. આજ સુધી તમને કંઈ નથી કહ્યું તેના એ કારણેા હતાં: (૧) મારે મારી પેાતાની ખાતરી કરવાની હતી કે હું કંટાળીને સંસારથી છૂટા થવા ઇચ્છું છું કે માત્ર શુભ જીવનને માટે છૂટો થઉં છું? (૨) ખમુ નાના હતા તે વખતે તેની સંભાળ માટે વધારે મહેનત લેવી પડે અને નાનપણુમાં પડેલા સંસ્કારા આખી જિંદગી સુધી કામ કરે છે તેથી તે અઘરું કામ ગણીને કાઈને તે કામ સોંપતાં મન પાછું પડેલું. હવે તે પાતાની સંભાળ માટે ભાગે પાતે લઈ શકે, છ્યો ગમે ત્યાં રમતા ફરે તેટલી ઉમ્મરના હેાવાથી સંભાળ રાખનારને ઘણી ચિંતાનું કારણ નથી; તેમ જ સારું વાંચન અને સાધારણ સારા કુટુંબમાં રહેવાનું તેને મળે તેમાંથી યથાપ્રારબ્ધ તેને આગળ વધવાનાં સાધના મળી આવે એવા સંભવ છે. અહીં