________________
૧૭૬
બાલામૃત
આમ જે જીવનની ક્ષણોના હિસાબ રાખતા નથી તે અંતે પસ્તાય છે અને ક્રી આવા અમૂલ્ય ભવ પામવા ચેાગ્ય સામગ્રી ઘણા કાળ સુધી પામી શકતેા નથી.
ખીજું કાંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અણુ કરી દઈ વૉ જા. પછી જો મેાક્ષ ન મળે તેા મારી પાસેથી લેજે.” (૭૬) આટલું વચન અત્યંત વિચારી અંતરમાં ઉતારી દેવા ચેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા.ક. - કોઈ અપેક્ષાએ કરવા માંડયું તે કર્યું એમ કહેવાય છે. જેમ જમાલીજીનેા સિદ્ધાંત ખંડવા શ્રાવકે સતીની સાડીમાં અગ્નિ મૂકયો ને છેડા મળ્યા કે કહ્યું કે મારી સાડી ખળી ગઈ, તેમ જેણે જીવનના નાશ થાય કે બરબાદ થઈ જાય તેમ એક પળ પ્રમાદમાં ગાળી તેને, તેણે જીવન ગુમાવ્યું એમ કહી શકાય. તે પણ વિચારશેાજી
૧૮૦
અગાસ, તા. ૧૬-૧૧-૩૯
સત્સંગ એ જ સર્વાંત્તમ અને સુગમ માર્ગ આ કાળમાં છે અને ૫. પૂ. પ્રભુશ્રીજીએ છેવટે એ જ ભલામણ પણ સર્વેને કરી છે કે સત્સ`ગ અને સ`પ રાખજો.
આપે આત્મસિદ્ધિના પાઠ વિષે પુછાવ્યું તે વિષે જણાવવાનું જ્યારે સાંજે કે સવારે પાઠ ફેરવવાના વખત ાય ત્યારે તેમાં ઉપયાગ રહે તેવી રીતે આત્મસિદ્ધિ પૂરી ખેાલી જવી; અને વિચારવાના વખતે આત્મસિદ્ધિ પૂરી નહીં થાય એવી ફિકર કર્યાં વિના જેટલી ગાથાએ વિચારાય તેટલી વિચારવી. એક જ ગાથામાં રાખેલે વખત પૂરા થાય તે પણ હરકત નહીં; ઊલટું સારું કે એટલી વિસ્તારવાળી વિચારણા થઈ. પર`તુ તેમાં એટલા લક્ષ રાખવા કે જે કડીના વિચાર કરવા છે તેના પ્રત્યે વારંવાર વૃત્તિ આવે, નહીં તેા એક વાત ઉપરથી ખીજી વાત ઉપર સ ંબ ંધરહિત ચિત્ત પ્રવર્તે તે પાછા સ`સારના વિચાર। પણ સાથે આવી હેરાન કરશે, માટે હું તે। આત્મસિદ્ધિ સમજવા આ પુરુષાર્થ કરું છું, નકામે વખત ગયા કે વિચારણામાં ગયા તે પણ વખત પૂરા થયે તપાસતા રહેવા ચેાગ્ય છેજી. મૂળ હેતુ તેા છપદની શ્રદ્ધા કરવાના છે તે દૃઢ થાય તેા બધું વાંચ્યું વિચાર્યું લેખે આવે તેમ છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ખાય;
૧૮૧ અગાસ, જ્ઞાનપ ́ચમી, કાર્તિક સુદ ૫, ૧૯૯૬ “જગત ભગતને વેર અનાદિ, સૌનાં મ્હેણાં સહીએ; જે કહે તેને કહેવા દઈ એ, પ્રભુ ભજનમાં રહીએ.” રાત ગમાયી સાયકર, દિવસ ગમાયા હીરા જન્મ અમેાલ થા, કોડી બદલે જાય.'’ “પરમ કૃપાળુ દેવજી, મેં તેા છતને શ્રી સહજામ સ્વરૂપકા, સહજે દર્શીન પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે, ફેરા લખચારાશીના
ટળિયા રે;
ધારી રે;
મેં તેા જાણ્યું મળે કયાં મેરારી રે, જાઉં કાશી ગયાદિ દ્વારિકામાં હશે ગિરધારી-પ્રેમીજન પ્રેમથી પ્રભુ મળિયા રે.
ચાહું;
પાઉં. ”