________________
પત્રસુધા
૧૭૧
કરતાં ક્ષેાભ પામે..... સત્પુરુષા ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણુ કરે ને વિચારે તે જીવના દાષા અવશ્ય ઘટે.” ‘વ્યાખ્યાનસાર'માં કર્તવ્યરૂપ જણાવે છે: “આત્માના સનાતન ધર્મ શાંત થવું – વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે.” તમારા બધા પ્રશ્નોના સાર આ પરમકૃપાળુદેવનાં એ વચનેામાં સમાઈ જાય છે તે વિચારી અને તેટલે પુરુષાર્થ તે દિશામાં કરવા ચેાગ્ય છેજી, તાપણ ટૂંકામાં આપની વૃત્તિ સતેષવા લખું છું.
બીજું, સહજાનંદ સ્વામી સંબંધી ફૂંકામાં જણાવવાનું કે તે ઉત્તર હિંદ તરફના યાગી હતા. પરસેવા તીર્થંકરને વળે નહીં એમ સાંભળેલું. તે સ્નાન વગેરે શરીરસભાળ તજી કઠણુ તપશ્ચર્યાં વગેરેમાં પ્રવર્તતા. કોઈ પ્રકારની લબ્ધિ તેમને પ્રાપ્ત થયેલી. તેમના જીવનચરિત્રમાં જણાવે છે કે તેમના શરીરનાં છિદ્રો (રામકૃપ) મેલથી ઢંકાઈ ગયાં હતાં. ફરતા ફરતા તે કાઠિયાવાડમાં આવ્યા ત્યાં એક મહાત્માના ગુણગાન તેમણે સાંભળ્યા તેથી તેમનાં દર્શનની આજ્ઞા માટે પત્ર લખ્યા. ઉત્તરમાં તેમણે હાલ થશેા” એમ જણાવ્યું તે વાંચી થાંભલે પકડીને બેસી રહ્યા. જિજ્ઞાસા અને આજ્ઞા ઉપાસવાના ભાવની પરીક્ષા કરનાર તે કચ્છના મહાત્મા ઘણાં વષઁથી, એક ધ સ્થાપક આવનાર છે એમ ભક્તમંડળને કહ્યા કરતા. પછી તેમને ખેલાવી તેમના શરીરની પણ ઘણી કાળજીથી દવા કરી ઠેકાણે આણ્યા. તે મહાત્માના મરણ સુધી શ્રી સહજાનંદે સેવા કરી. તેથી પ્રસન્ન થઈ અંત વખતે જે માગવું હોય તે માગવા કહ્યું ત્યારે સહજાનંદે માગ્યું : “કોઈ તમને ભજનારના ભાગ્યમાં રામપાત્ર (બટેરુ – માટીનું વાસણ–ગરીબાઈ) હોય તે। મારા ભાગ્યમાં આવા અને તેની ભક્તિની સર્વ અનુકૂળતા પ્રાપ્ત થાએ.” શ્રી સહુજાન'ને થઈ ગયાંને સોએક વર્ષ થવા આવ્યાં હશે. પ. પૂ. પ્રભુશ્રીજીએ નાની ઉંમરમાં તેમને ઘણું કરીને દીઠેલા એવી વાત સાંભળેલી સ્મૃતિમાં છે. અગાસ આશ્રમથી ત્રણ ચાર ગાઉ ઉપર વડતાલ કરીને ગામ છે તે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદીનું ધામ છે. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે.” (મેાક્ષમાળા – ૪) ‘જ્ઞાનીકી ગતિ જ્ઞાની હુિ જાને.' આપણને ચેતાવ્યા છે. પ્રમાદમાં પડયા છીએ તે શત્રુના પંજામાં ફસાયા છીએ. અનંત ભવ પ્રમાદમાં ગયા અને તે ક્ષણે ક્ષણે જીવને લૂંટી રહ્યો છે. આમવાતી મહારાવી’ 'ક્ષણ ક્ષણ ભય'કર ભાવમરણે કાં અહે। રાચી રહેા ?” મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે અને આમ જીવ ભવ હારી જાય છે. અનંત ભવથી જે ન થયું તે એક પળમાં થઈ શકે એમ છે અને મનુષ્યભવને સફળ કરે તેમ છે. ‘પમે પ્રગટે સુખ આગલસે, જખ સદ્ગુરુચરણુ સુપ્રેમ ખસેં.' સમ્યગ્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મેાક્ષ થાય તેવી પળેા સમયે સમયે જીવ ખાઈ રહ્યો છે. તેના જેવા ઉડાઉ –ભવ હારી બેસનાર – ખીજો કાણુ જડશે? જે પળે કુગુરુને સદ્ગુરુ માન્યા તે પળ આખા ભવ લૂંટી લે કે નહીં ? એક પળ પણ સત્સાધન કેમ ચૂકવું ?
આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી આખા સ`સાર બળતા છે; તે મળતા સંસારને સ'સારાનલ એટલે સંસારરૂપ અગ્નિ કહ્યો છે.
જ્યાં જઈએ ત્યાં માટી પાણી ને ઢેફાં’” (ઉપદેશામૃત પૃષ્ઠ ૯૧) જીવને મેહ મૂંઝવે છે તેથી હવાફેર કરવા કે દેશાટન કરવા, વનક્રીડા કરવા, લૌકિક જાત્રાઓની દોડ કરવાની વૃત્તિ ઊઠે છે તે દિષ્ટ ફેરવવા જ્ઞાની કહે છે કે જ્યાં જઈશ ત્યાં તારાં ચમચક્ષુથી શું જોઈશ? પુદ્ગલ,