________________
૩૦૨]
દન અને ચિ’તત
ચાયના ગ્રંથ ન્યાયમુમાંનહિ. આ કસોટીમાં કાંઈક આત્મસંતોષ થયા તે ચાલતું અધ્યયન સમાપ્ત કર્યું". વૃદ્ધત્વમાં પણ ચૌવન
મેં અહીં સુધી વિદ્યાધ્યયનને લગતી જે ઘેાડી નીરસ કે સરસ હકીકત આપી છે તે ઈ. સ. ૧૯૧૪ સુધીની છે. ત્યાર બાદનાં ચાલીસ વર્ષોમાં આ લખાવું છું ત્યાં સુધી પણ મારુ કાંઈક ને કાંઈક જા તું-નવું અધ્યયન એ જ જિજ્ઞાસાથી અસ્ખલિત ચાલુ છે. પરંતુ ૧૯૧૪ થી મારા વિદ્યાયને નવું જ સ્વરૂપ ધારણ કરેલું તેથી આ લેખમાં એ નવા સ્વરૂપની ટૂંક ચર્ચા પણ નથી કરતા. વાચક માટે એટલા સ ંતોષ ખસ થશે કે, ૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશામાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દી કાલીન શાસ્ત્રીય અને વ્યવહારુ કાના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તા ઉત્કટ જિજ્ઞાસા અને સત્યશોધનત્તિ જ રહેલ છે. એણે જ મને અનેક સત્પુષેાની ભેટ કરાવી, એણે જ મને પથ કે ક્રિકાના સાંકડા વર્તુલમાંથી બહાર કાઢયો, એણે જ મને અનેકવિધ પુસ્તકાના ગજમાં પૂર્યો, એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેૌ, એણે જ -ભાન કદી થવા ન દીધું, એણે જ મને અનેક સહય, ઉદાર અને વિદ્વાન મિત્રા મેળવી આપ્યા, એણે જ મને નાનામોટા વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી. વિશેષ તો શું, એણે જ મને વૃદ્ધત્વમાં પણ યૌવન અપ્યું છે અને અદ્યાપિ જીવિત રાખ્યા છે.
મને અગવડનું
Jain Education International
—પ્રબુદ્ધજીવન, ૧ નવેંબર ૧૯૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org