________________
૧૧૪૮ ]
દર્શન અને ચિંતન પુષ્ટ સ્તનના ભારથી મંદ એવી આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી
વિલાસિની છે. શ્રદ્ધા–ફરીને) આ રહી છું. હે સ્વામિ ! ફરમાવે. કાપાલિક–હે પ્રિયે ! પહેલાં એ દુરભિમાની ભિક્ષુને પકડ. (શ્રદ્ધા ભિક્ષુને - ' ભેટે છે.) ભિક્ષુ-(આનંદપૂર્વક ભેટી, રોમાંચ બતાવી કાનમાં) અહા ! કાલિનીને
સ્પર્શ સુખદાયી છે. કેમ કે તીત્ર રાગથી ભુજયુગલ વડે મર્દિત પુષ્ટ સ્તનભાર વડે મેં માત્ર કેટલીક જ રડેને ગાઢ નથી આલિંગી. જે કપાલિનીના પીન અને ઉન્નત સ્તનના આલિંગનથી ઉત્પન્ન થયેલ હર્ષાતિરેક ક્યાંય પણ પ્રાપ્ત થયે હોય તો હું સેંકડો વાર બુદ્ધોના સોગન ખાઉં છું. અહા ! કાપાલિકાની ચર્યા પવિત્ર છે. સેમસિદ્ધાંત પ્રશંસનીય છે. આ ધર્મ આશ્ચર્યકારી છે. હે મહાભાગ ! હવે અમે બિલકુલ બુદ્ધનું શાસન ફેંક્યું. અને મહાદેવના સિદ્ધાંતમાં દાખલ થયા છીએ. તેથી તું આચાર્ય અને હું શિષ્ય છું. મને
પરમેશ્વરી દીક્ષામાં દાખલ કર. ક્ષપણુક–અરે ભિક્ષુક ! કપાલિનીના સ્પર્શથી તું દૂષિત થયે છે. તેથી તું
દૂર ખસ.
ભિક્ષુન્હે પાપી ! તું કાલિનીના સ્પર્શીનંદથી વંચિત છે. કાપાલિક–હે પ્રિયે! ક્ષપણને પકડ. (કપાલિની ક્ષપણકને ભેટે છે.) ક્ષપણુક–(રેમાંચપૂર્વક) અહો અરિહંત! અહે અરિહંત ! કપાલિનીનું
સ્પર્શ સુખ! હે સુંદરી ! દે, દે ફરી પણ અંકપાલી–ઉસંગભાગ; અરે, મહાન ઈન્દ્રિયવિકાર ઉપસ્થિત થયે. ત્યારે છે કોઈ ઉપાય? અહીં શું યોગ્ય છે? ઠીક, પીંછીથી ઢાંકીશ. અયિ ! પુષ્ટ અને સઘન સ્તનથી શેભતી, ભયભીત મૃગના જેવા લેનવાળી, તું કપાલિની જે ભાવે વડે સ્મરણ કરે તે શ્રાવકે શું કરશે ? અહો! કાપાલિકનું દર્શન જ એક સુખ મોક્ષનું સાધન છે. હે. કાપાલિક!
હવે હું તારો દાસ છે. મને પણ મહાભૈરવના શાસનમાં દીક્ષા આપ. કાપાલિક—બેસી જાવ. (બંને તેમ કરે છે.)
( કાપાલિક ભાજન લઈને ધ્યાન ધરે છે.) શ્રદ્ધા–ભગવાન! દારૂથી ભાજન ભરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org