________________
સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૩ જે કઈ વિષ્ણુ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરશે તે પાખંડીમાં ગણાશે; અને લોક ગહના ભાગી થશે. (આનંદાશ્રમ અ૦ ૨૮૨, ભા. ૪, શ્લેટ ૧-૫૬)
બ્રાહ્મણે વિષ્ણુ સિવાય અન્ય દેવની સામે પણ ન જોવું, બીજા દેવની પૂજા ન કરવી, બીજા દેવને પ્રસાદ ન લે, અને બીજા દેવના મંદિરે પણ, ન જવું. (લે. ૬૩, અ. ૨૮૨.)
પાખંડ કોને કહેવું' એ સંબંધમાં શિવ અને પાર્વતીને સંવાદ
પાર્વતી–મહેશ! આપે કહ્યું કે પાખંડોનો સંગ ન કરવો, તે તે પાખંડે કેવાં છે? એને ઓળખવાની કઈ કઈ નિશાની છે? વગેરે હકીકતને. આપ જણાવો.
સ૮–જે લેકે જગન્નાથ નારાયણ સિવાય બીજા કોઈને દેવ કરીને માને છે તે લેકે પાખંડી છે. કપાળ, ભસ્મ અને અસ્થિને ધારણ કરનારા છે અને અવૈદિકની રીતે રહેનાર છે.
શંખ, ચક્ર વગેરે ચિહ્નો જે હરિને વહાલામાં વહાલાં છે તેનું જેઓ ધારણ નથી કરતા તેઓ પાખંડી છે. જે કેઈ બ્રહ્મા અને દ્ધની સાથે વિષ્ણુની તુલના કરે તે પાખંડી છે. વધારે શું! જે બ્રાહ્મણે છતાંય અને ષ્ણવે છે તેઓ અસ્પૃશ્ય છે, સંભાષણીય નથી, અને જોવા લાયક પણ નથી.
પાર્વતી–મહેશ! આપનું કહેવું સમજી, પણ મારે આપને એક વાત જે બહુ જ છાની છે તે પૂછવી છે, અને તે આ છે આપે કહ્યું કે પાખંડી લેકે કપાળ, ભસ્મ અને અસ્થિ ધારણ કરનારા છે તે હે મહારાજ ! આપ પિતે જ એ વસ્તુઓને શા માટે ધારણ કરે છે ?
મહેશ–ઉમે ! તુ મારી અર્ધાંગના છે માટે જ તને એ છાની વાતનો પણ ખુલાસો કહી દઉં છું. પણ તારે એ વાતને ક્યાંય ન જણાવવી. સુવતે ! જે, સાંભળ. પહેલાંના વખતમાં મોટા મેટા વૈષ્ણવભક્ત નમુચિ વગેરે મહાદેએ ઈન્દ્ર વગેરે દેવેને હરાવ્યા અને તે બધા દેએ દેત્યોથી ત્રાસ પામીને વિષ્ણુને શરણે જઈ તેમને દેને હણવાની વિનંતી કરી. વિષ્ણુએ એ કામ મને સેપ્યું અને કહ્યું કે “હે સ્ત્ર, એ દૈત્યે અવધ્ય છે. પણ જે કઈ રીતે એઓ પિતાનો ધર્મ છોડે તે જ નાશ પામે. સ્ત્રપાખંડધર્મનું આચરણ કરીને, મોહક શાસ્ત્રો અને તામસ પુરાણોને રચાવીને તમે એ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org