________________
૧૧ર૧
દર્શન અને ચિંતન હેય તે જીતશે એમ બ્રહ્માએ જવાબ આપ્યો. છેવટે દેએ રજિને પિતાની તરફ મેળવ્યો. રજિએ દેવેનું એવું કામ કર્યું કે તેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ પિતે જ તેનો પુત્ર બન્યો. પછી રજિ ઈન્દ્રને રાજ્ય સેપી તપ માટે નીકળી ગયો. પાછળથી પિલા સે રજિના પુત્રોએ ઈન્દ્રનો વૈભવ, યજ્ઞભાગ અને રાજ્ય એ બધું છીનવી લીધું. તેથી ઈન્ડે દુઃખી થઈ વાચસ્પતિ પાસે જઈ રજિપુત્ર વિશે ફરિયાદ કરી, અને સહાયતા માંગી.
બહસ્પતિએ ગ્રહશાંતિ અને પૌષ્ટિક કર્મ દ્વારા ઇન્દ્રને બલિષ્ઠ બનાવી વિવેદબાહ્ય જૈનધર્મના આશ્રયથી તે રજિપુત્રને હિત કર્યો. બ્રહસ્પતિએ બધા રજિપુત્રને વેદત્રયભ્રષ્ટ કર્યો એટલે ઇન્દ્ર તે વેદબાહ્ય અને હેતુવાદી એવા રજિપુત્રને વજથી હણી નાખ્યા. (મસ્યપુ. આનંદાશ્રમ અ. ૨૪. ઑ. ૨૮-૪૮)
અગ્નિપુરાણ અગ્નિ કહે છે–પાઠક અને શ્રવણ કરનારને લાભદાયક એ બુદ્ધાવતાર હવે કહીશ. પહેલાં દેવે અને અસુરોનું યુદ્ધ થયેલું. તેમાં દેવ હાર્યો. જ્યારે રક્ષણની ઈચ્છાથી દેવ ઈશ્વર પાસે ગયા ત્યારે ઈશ્વર પિતે ભાયામેહરૂપી શુદ્ધોદનપુત્ર બને.
એ શુદ્ધોદનપુત્રે દૈત્યોને વેદધર્મ છેડાવી મોહિત કર્યા. વેદધર્મ ત્યજેલ બધા દે એ જ બૌદ્ધો. બૌદ્ધોથી બીજા પણ વેદબાહ્ય થયા. તે જ માયામોહ શહીદનપત્રનું રૂપ છોડી આહંત થયો, અને બીજાઓને આહંત બનાવ્યા. આ રીતે બધા વેદવિમુખ પાખંડીઓ થયા, અને તેઓએ નરક ચોગ્ય કામો કર્યા! (આનંદાશ્રમ. અ. લૈ. ૧-૪).
વાયુપુરાણ બહસ્પતિ–વ્યવસ્થિત શ્રાદ્ધને નગ્નાદિ જેવા ન પામે, કારણ કે તેઓની દૃષ્ટિએ પડેલી વસ્તુઓ પિતામહેને પહોંચતી નથી.
સંયુ છે કિંજવર ! નગ્નાદિ એટલે શું? એ મને યથાર્થ અને નિશ્ચિત કહે.
બહસ્પતિ કહે છે કે સર્વ ભૂતેનું આચ્છાદન એ વેદત્રયી. જે દિm વેદત્રયી ત્યજે છે તે નગ્ન.
પ્રથમ દેવાસુરના યુદ્ધમાં હારેલા અસુરે એ બ્રાહ્મણ આદિ ચાર વર્ણોને પાખંડીઓ , એ પાખંડસૃષ્ટિ બ્રહ્માએ કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org