________________
નિહ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર
[ ૧૦૭૧ ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે; છતાં ઘણા શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદનો આશ્રય લીધે છે તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે મરણ પણ પામ્યા છે.
હજી હું તો શ્રદ્ધાળવી છું. મારી બુદ્ધિને હું જ્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં તે પણ ફરી ફરીને પ્રશ્નોની બાણવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનોએ ઘણું ચર્ચાઓને અય કહી છેડી દીધી છે.
આખરે હું પણ અંતમાં “અય” કહીને જ તેને છોડી દઉં છું. સર્વરને પૂછવામાં આવે અને તે ઉત્તર દે તે હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું તે કહે.” આથી સર્વજ્ઞ પણ અનેક વિષયમાં “અનાદિ તેમ જ અનંત’ શબ્દો જ ઉપયોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નોમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છે. જગતને કોઈ કર્તા છે કે નહિ?” “સંસાર આદિ છે કે અનાદિ?” અવિદ્યા ક્યારે અને ક્યાંથી આવી?” “જીવ નિત્ય છે કે અનિય?” તે વ્યાપક છે કે અવ્યાપક ?” આવા તર્કો કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કઈ ને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ. તેનાથી જીવનના વિકાસ પર કોઈ સારી-નરસી અસર પડતી નથી. - વેદાન્ત સાથે કંઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સવશમાં તે નથી. મારે “પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાત્વિનો ઘાતક નથી.
– જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩ અંક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org