SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [ ૯૮૭ યમી—તે દેવા એક મર્ત્યનુ (તારુ.) આ અપત્ય ઇચ્છે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તુ તનુમાં પ્રવેશ કર. (૩) ! A યમ——પહેલાં જે કર્યું નથી ( તે કરીએ ) ? ઋત ખેલનારા અદ્ભુત. એલીએ ? ( હું ) પાણીમાંના ગંધવ, (તુ) પાણીમાની ચાષિત. તે આપણી નાભિ ( ઉત્પત્તિસ્થાન ) તે આપણું મોઢું સગપણુ છે. (૪) યમીગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વષ્ટા, સવિતા જનકે દંપતી કર્યાં. છે. આનાં વ્રતા ( નિયમા ) કાઈ લેાપી શકતું નથી. આપણ ખેને પૃથ્વી અને ઘો ઓળખે છે. (૫) યમ—પહેલા દિવસને કાણુ જાણે છે? કાણે જોયા છે ? કાણે (તે વિશે) કહ્યું છે ? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્તર્ (મર્યાદા તોડનારી ) ! પુરુષોને લાભાવવા તું શું ખેલે છે? (૬) યમી—મને યમીને યમના કામ થયા છે—એક સ્થાનમાં સાથે સૂવા માટે. જાયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું.... રથના પૈડાની જેમ ગાઢ થઈ એ. ( અથવા ઉદ્યમ કરીએ, દોડીએ.) (૭) યસ———દેવાના જે સ્પા ( ચારા ) અહીં ક્રે છે તે ઊભા રહેતા નથી, આંખ મીચતા નથી. હે આહન્તર્ ( મર્યાદા તોડનારી )! મારાથી અન્યની સાથે શીઘ્રતાથી તું જા. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮) યમી—આને રાત્રિએ અને દિવસે આપે. સૂર્યનું ચક્ષુ કરી ફરી ઉદય પામે. ૌમાં અને પૃથ્વીમાં સમાનબન્ધુ મિથુન થાય ( જોડાય ). યમી યમનું સગપણને ન છાજતું ( કૃત્ય ) ધાસ્સુ કરે. (૯) યમ— ( એવા ) ઉત્તર યુગા આવશે જેમાં સગાં સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે ( વીના એક કરનાર માટે ) બાહુને ઓશીકું કર. હું સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઇચ્છ. (૧૦) યમી—જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય? જ્યારે નિષ્રતિ. ( નાશ) આવે ત્યારે બહેન હોય ? કામથી મૂઢ થઈ હું આ ખબહુ લવું છું. શરીર વડે મારા શરીરનાં સપર્ક કર. (૧૧) યમ— હું તારા શરીર સાથે શરીરના સ ંપર્ક નહિ કરું. જે બહેનને જાય ( સંગ કરે) તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કર.હું સુભગે ! તારા ભાઈ આ ઇચ્છતા નથી. (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy