________________
૮૫]
દર્શન અને ચિંતન આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા યોગ્ય રીતે પિષવા ઈચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણ વાંચશે તે તેઓ જુદી જ દુનિયા અનુભવશે.
ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તે વિચારમુક્તાવલી કે અંતર્મુખ સોપાન-શ્રેણીના નામને પાત્ર છે. નિબંધેિકામાં મને પિતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેનો ઉલ્લેખ અત્રે શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પોતે જ એને આસ્વાદે
* શ્રી મોહનલાલ મહેતા “પાનના પુસ્તક “દીપમંગલ'ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org