________________
તન ગલાલા
ચિત્રપટનું આલેખન
પછી હું ગૃહસ્વામિની, વિરદુઃખે સતત અનેલી મેં હૃદયના શાકથી વિસામે મેળવવા, ચિત્રક માટે યેાગ્ય એવા એક ટ્ટ તૈયાર કરાવ્યેા. (૪૫૪). મજબૂત પાસથી બાંધેલી, ચેાગ્ય માપની, ઝીણા વાળ વાળી, મસ્તૃણ, સદર પીંછીએ તૈયાર કરાવી; અને બાજુ તીક્ષ્ણ અગ્રવાળી, ઉપકૃત, સપ્રમાણ, ઝીણી, સ્લિવ્ રેખા પાડી અને હાથમાં ઉત્સાહ પ્રેરે તેવી તે હતી (૪૫૫-૪૫૬). તેમના વડે મેં તે ચિત્રપટમાં જે કાંઈ ચક્રવાકી તરીકેના ભવમાં મારા પ્રિયતમની સાથે મેં અનુભવ્યું હતું તે બધુ જ આલેખ્યું (૪૫૭) : જે રીતે અમે રમતાં અને વિહરતાં, જે રીતે મારા સહચર વિધાયા અને મરણુ પામ્યા, જે રીતે વ્યા તેને ખમાવ્યા, અને જે રીતે મેં તેની પાછળ અનુમરણુ કર્યું. (૪૫૮). વળી મેં ભાગીરથીનાં વહેણુ, સમુદ્રસમા તરંગવાળી ગંગા અને તેના પટમાં થાંગ નામધારી ( ચક્રવાક ) વિહંગા, હાથી, જુવાનજોધ તે ધનુષ્યધારી વ્યાધયુવક—એ બધું ક્રમશ: તૂલિકા વડે ચિત્રપટમાં આલેખ્યુ. (૪૫૯–૪૬૦). વળી પદ્મસરેાવર, અનેક પ્રકારના વૃક્ષોની ગીચ ઝાડીવાળી દારૂણ અટવી, અને ત્યાંને હજારા કમળા વાળા ઋતુકાળ ચીતર્યાં. (૪૬૧). ચિત્રમાં રહેલા તે મારા કુંકુમવર્ણી, મતારમ ચક્રવાકને હુ' અનન્ય ચિત્તો જોતી જ રહી. (૪૬૨).
ચ
કોસુદીમહાત્સવ
એ સમયે વિવિધ ગુણુ અને નિયમવાળી, પવિત્ર શરદપૂર્ણિમા નજીકમાં જ હતી. (૪૬૩) ...ધના જેવી શુભકર, અને અધર્માંની પ્રતિબંધક એવી Àાષણા કરવામાં આવી. લેકાએ આ નિમિત્તો ઉપવાસ અને દાન આŕ. (૪૬૪-૪૬૫). આમ, હે ગૃહ સ્વામિની દ્વિજોની દુર્દશા દૂર કરવાવાળા અને ધર્માં કરાવાવાળા શરદપુનમને દિવસ ક્રમે કરીને આવી લાગ્યા. (૪૬૬). અમ્માએ તથા બાપુજીએ ચામાસાના અતિચારનું શેાધન કર્યું, તથા મેં પણ પિતાજીની ઇચ્છાનુસાર ઉપવાસ, પ્રતિક્રમણ અને પારણાં કર્યાં. (૪૬૭). પદિવસે અપેારને સમયે હું અગાસી ઉપર જોવા માટે ગઈ અને સ્વર્ગીય વિમાનાની શેાલા ધરી રહેલી નગરીને જોવા લાગી. (૪૬૮). દૂધ જેવાં ધવળ, કળાકારાએ કુશળતાથી ચીતરેલા સ્ત ભાવાળાં, આકાશને અડતાં, વિમાન જેવાં ભવને! મારી દૃષ્ટિએ પડવાં, (૪૬૯),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org