________________
તરલા ચારની વિદાયઃ આભારદર્શન
આવા પ્રકારની અનેક વિવિધ પરિસ્થિતિ જોતાં જોતાં અમે તે જંગલ પસાર કર્યું. (૧૯૬૬). એટલે તે ચેર બોલે, “આપણે જંગલ પસાર કરી ગયાં, એટલે હવે તમે સહેજ પણ ડરશે નહીં. ગામ અહી નજીકમાં જ છે. તમે અહી થી આથમણી દિશા તરફ જાઓ. (૧૦૬૭). હું પણ પાછા ફરું છું. માલિકના હુકમથી મેં પહેલી માં તમને બધાં અને માર્યા તે માટે મને માફ કરશે.” (૧૯૬૮). એટલે ઉપકારી ચેર પ્રત્યે મિત્રભાવ પ્રગટ કરતાં, દષ્ટિથી નણે કે તેને પીતો હોય તેમ, મારા પ્રિયતમ, ગગઢ સ્વરે તેને થોડાંક મધુર વચન આ પ્રમાણે કહ્યાં (૧૯૬૯): ‘તમે તમારા માલિકના આજ્ઞાકારી છે; પણ અમારા તે તમે ઉપકારક છે, કેમ કે હે વીર, અત્રાણ, અશરણુ, બંધનમાં રહેલાં અને જીવવાની આશા તજી દીધેલાં અને તદ્દન નિરાશ બનેલાં એવાં અમને તમે આ રીતે જીવતદાન દીધું. (૧૦૭૦-૧૦૭૧). હું વરસપુરીના ધ દેવ સાર્થવાહનો પુત્ર છું. મારું નામ પદ્યદેવ છે. તારા કહેવા પી જે કે ત્યાં આવીને મને મળશે તેને તારા માટે હું પુષ્કળ દ્રવ્ય આપીશ. તું મને આ પ્રમાણે વચન આપ તો જ હું જઉં. (૧૦૭ર-૧૦૩). વળી કઈ કારણે તમારું ત્યાં આવવાનું થાય, તો તમને સોગંદ છે કે તમારા દર્શન ન થાય એવું ન બને. (૧૦૮). જીવલેકના સર્વ સારરૂપ જીવતદાન દેનારનું ઋણ ચુક્વવું આ સમગ્ર જીવલેકમાં શકય નથી. (૧૦૭૫). અને બીજુ, અમારા પ્રત્યેના તમારા આદર અને પ્રેમને કારણે, અમારા પર અનુગ્રહ કરીને તમારે સ્થાન-પરિગ્રહનો સંયમ પાળવો પડશે.” (૧૦૭). આ પ્રમાણે કહેવામાં આવતાં તે બોલ્યો, “હું ખરેખર ધન્ય અને અનુગૃહીત થયો છું. તમે મારા પર પૂરા પ્રસન્ન છે. તેમાં જ તમે મારું બધું કર્યું છે.' (૧૯૭૭). એ પ્રમાણે બોલીને, “હવે તમે જાઓ' એમ કહીને તે ઉત્તર તરફ વળી ગયો, અને અમે પણ પશ્ચિમ તરફ ચાલવા લાગ્યાં. (૧૦૭૮).
વસતી તરફ પ્રયાણ
પગ ફાટી જતાં, ત્રણમાંથી વહેતા લોહી સાથે આડવાટે અમે મહા મુશીબતે આગળ વધી રહ્યાં હતાં. (૧૯૭૯). બહુ ઝડપથી ચાલવાને લીધે હું મૂખ અને તરસથી થાકીને લોથ થઈ ગઈ. શ્રમથી (૩) અને બીથી પારું ગળું અને હોઠ સુકાઈ ગયાં અને હું લથડવા લાગી. (૧૦૮૦). ચાલવાને અશક્ત બનેલી એવી મને મારા પ્રિયતમે પીઠ પર ઊંચકી લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org