________________
))))
))))
uua. INTRODUCTION
(((
((
Heળ સ્વભાવ, પરમ પ્રમાઘ, વિનયે વિકાસ, હદયે પ્રકારા, વયનોમાં સિદ્ધિ, મુજને પ્રસિદ્ધિ, વિનયથી વંદુ, કુતૂરિને.... જેઓની આંખમાં કૃપા છે, હૃદયમાં કરુણા છે, વચનમાં કોમળતા છે; જેઓની કૃતિમાં વિદ્વત્તા છે, પણ પ્રકૃતિમાં નિરભિમાનતા છે, જેઓનાં લલાટ ઉપર સૌભાગ્ય છે, પણ પ્રત્યેક અંગોમાં નિઃસ્પૃહતા છે, તેઓ છે વીસમી સદીના ધુરંધર જૈનાચાર્યોમાં એક વિજયકસ્તૂરસૂરીશ્વરજી....
રાજનગર (અમદાવાદ ખેતરપાલની પોળમાં) પિતા અમીચંદભાઈ, માતા ચંપાબેનની કુક્ષિમાં કુલદીપક કાંતિભાઈ જન્મ્યા. જુવાનીમાં વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી વિજ્ઞાનવિજયજીના મુખ્યશિષ્ય મુનિ શ્રી કસ્તૂરવિજયજી બન્યા. પૂર્ણ ગુરુ સમર્પણભાવ અને જ્ઞાન મેળવવાની તીવ્રલગનથી જ્ઞાની તેમજ શ્રત પારગામી બન્યા. સરળતા, સુન્નતા અને શાસ્ત્ર પરિણતતા વગેરે ગુણોથી સર્વમાન્ય થયા. અનેક શિષ્યોએ “ગુરુજી' તેમજ લોકોએ ધર્મરાજા'ના બિરૂદથી બીરદાવ્યા. | પ્રાકૃતના સંરક્ષણ સંશોધન અને સંવધર્નમાં જ જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેવા પૂજ્યશ્રીના જન્મશતાબ્દી વર્ષે પ્રાકૃતગ્રંથોનું પ્રકાશન, પ્રાકૃતનો પ્રચાર એજ તેઓશ્રીના ચરણ કમળમાં સાચી અંજલિ છે....
A person who is Humble natured, well-versed with humble deeds and enlightened heart, Who is well known, to such a noble person
we bow down to Kastursuri. In whose eyes we can find kindness In whose heart lies affection. whose speech is melodiously sweet.
Whose deeds are noble & is humble natured. Whose forehead is enlightened, whose whole being is that of one who is the most renowned Scholar of this Twentieth Century, VijayKastursuriji.
Who was born in Rajnagar which is situated at Ahmedabad in the pole of Khetarpal. Father Amichandbhai and Mother Champaben were blessed with a son who was named Kantibhai.
By his entire dedication towards his teacher and the desire to acquire knowledge made him appreciated by the people. To achieve his qualities like humbleness, nobleness and an expert in Scriptures. Many of his disciples called him Guruji and people gave him the title of Dharma Rajaa.
We are dedicating this book to the person who had given his entire life to bring the language of Praakruta in the limelight for the people.
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrat erg