________________
૩૪
ફેટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી 65. વળી, સ્ફોટ અર્થપ્રત્યાયક છે એ પક્ષમાં તે “જા' એ ભાષાપ્રયોગ સાવેય ધટતો નથી, કારણ કે તેમાં પ્રતિપાદિક અને અભાવ છે. જેમ વ્યવહર્તાઓ વડે વર્ણ માટે “શબ્દ શબ્દ પ્રયોજાતે આપણે જોયું છે તેમ ફેટ માટે “શબ્દ”શબ્દ પ્રયોજાતે આપણે જે નથી.
66. अर्थप्रतिपत्तिहेतुत्वं शब्दलक्षणमसाधु, धूमादिभिर्व्यभिचारात् । अथापि प्रक्रमपर्यालोचनया श्रोत्रग्राह्यत्वविशिष्टमर्थप्रतिपत्तिहेतुत्वम् शब्दलक्षणमभिधीयते । तदिदं स्फोट प्रति न सिद्धं, तस्य श्रौत्रप्रत्ययविषयत्वाभावात् । श्रोत्रग्राह्यत्वमेव च तदितरव्यवच्छेदक्षममिति तदेव युक्तं, किमुभयोपादानेन ? श्रोत्रग्राह्यत्वं च वर्णेष्वेव नार्थान्तरस्येति वर्णा एव शब्दाः । तदुक्तम्-- ___ परस्परापेक्षाश्च श्रौत्रबुद्धया स्वरूपतः ।
वर्णा एवावसीयन्ते न पूर्वापरवस्तुनी । इति [श्लो० वा. स्फोट ९] श्रोत्रप्राह्यत्वं शब्दलक्षणं सत्तादावप्यस्तीति चेन्न, श्रोत्रेणैवेत्यवधारणस्य विवक्षितत्वात् ।
66. જે અર્થજ્ઞાનને જનક છે તે શબ્દ' એવું શબ્દનું લક્ષણ અગ્ય છે, કારણ કે અયજ્ઞાનને જનક તે ધૂમ પણ છે પરંતુ તે શબ્દ નથી. પછી, અર્થજ્ઞાનની ઉત્પત્તિની શરૂઆતની પ્રક્રિયાની પર્યાલચના દ્વારા, “જે શ્રોત્રમ્રાહ્યત્વથી વિશિષ્ટ હોવા ઉપરાંત અર્થજ્ઞાનને જનક હોય તે શબ્દ' એવું શબ્દલક્ષણ તમે કહ્યું છે. આ શબ્દાલક્ષણું પણ સ્ફોટની બાબતમાં ટતું નથી, કારણ કે ફોટ શ્રૌત્ર જ્ઞાન વિષય નથી, શ્રેત્રગ્રાહ્યત્વ જ શબ્દતરને
વચ્છેદ કરવા સમય છે તે તે જ શબ્દના લક્ષણ તરીકે છે, તે પછી બંનેને (શ્રોત્રમ્રાઘવ અને અર્થશાનજનક એ બન્નેને) શા માટે શબ્દલક્ષણમાં મૂકે છે ? શ્રોત્રગ્રાહત્વ વર્ષમાં જ છે, બીજા કોઈમાં નથી, એટલે વણે જ શબ્દો છે. તેથી જ કહ્યું છે કે, “એકબીજાની અપેક્ષા રાખ્યા વિના વર્ષે સ્વરૂપથી શ્રૌત્રબુદ્ધિ વડે ગૃહીત થાય છે જ, વર્ણના કારણભૂત અવયવો કે વણેને કાર્યભૂત અવયવી ગૃહીત થતો નથી'. શબ્દનું લક્ષણ શ્રોત્રમાઘવ તે સત્તા વગેરેમાં પણ છે એમ જે તમે કહો તો અમે કહીશુ કે ના, એવું નથી કારણ કે શ્રેત્ર વડે જ' એવું અવધારણ અહીં વિવક્ષિત છે. [શ્રોત્રમ્રાવથી અહીં સમજવાનું છે કે શ્રોત્ર વડે જ ગ્રાહ્ય, બીજા કેઈ વડે ગ્રાહ્ય નહિ.)
67. श्रोत्रमनाभ्यां ग्रहणादसिद्धमवधारणमिति चेन, समानजातीयव्यवच्छेदार्थत्वादवधारणस्य चक्षुरादीन्येव तेन व्यवच्छिद्यन्ते, न मनः । तथापि शब्दवे व्यभिचार इति चेन्न, जातिमत्त्वे सतीति प्रक्रमलभ्यविशेषणापेक्षणात् । स्तनयित्नुनादप्रभृतिभिरपि न व्यभिचारः, तेषां शब्दत्वाभ्युपगमात् । तदुक्तं भाष्यकृता દ્વિવિઘથ્થાર્થ શબ્દો વર્તામાં ધ્વનિમાત્રશ્ચ” રૂતિ ન્યિા.મા. ૨.૨.૪૦].
67. ફોટવાદી – શબ્દ તે શ્રેત્ર અને મન બને વડે ગૃહીત થાય છે, એટલે અવધારણ ધટતું નથી.
યાયિક - ના, સમાન જાતીયને વ્યવચ્છેદ કરવા માટે અવધારણું હોય છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org