________________
સંસ્કારથી સંસ્કારોત્પત્તિ
એક પ્રકારનું કાર્ય છે એ તેવા દર્શન ઉપથી જ્ઞાત થાય છે એમ કહેવામાં આવ્યું છે.
અથવા, અમારે આ આગ્રહ રાખવાને શો અર્થ? સંસ્કાર સાક્ષાત અર્થજ્ઞાનને જનક નથી, સ્મૃતિ દ્વારા તે તેને જનક બને છે. સંસ્કાર દ્વારા પૂર્વ વર્ગોની સ્મૃતિ થાય છે અને શ્રેગેન્દ્રિય દ્વારા અંત્ય વર્ણને અનુભવ થાય છે. એટલે આમ સ્મરણ કરાતા પૂર્વ વર્ણો અને અનુભવાતે અંય વર્ણ અર્થજ્ઞાનનું કારણ બને એમાં શું ?
____47. नन्वनुभवक्रमाहितसंस्कारसामर्थ्यमनुरुध्यमानाः स्मृतयोऽपि क्रमेणोत्पत्तमर्हन्ति, न युगपदिति । ततश्च प्राक्तन एव दोषः, सामस्त्याभावादिति । नैष दोषः । नानावर्णविषयैः क्रममाविभिरनुभवैः क्रमोपचयात्मा पुटपाकैरिव कार्तखरस्यैक एवात्मनः संस्कारः तादृगुपाधीयते, येन सर्वानेव पूर्वदृष्टान् वर्णानसी सकृत् મરતીતિ |
47. સ્ફોટવાદી – કમથી થનારા અનુભવોએ પાડેલા સંસ્કારોના સામર્થ્યને અનુસરતી સ્મૃતિઓ ક્રમથી ઉત્પન્ન થવાને ગ્ય છે, યુગપત નહિ. તેથી પહેલાં જણાવેલ ટોપ રહે છે. જ કારણ કે સામત્યને અભાવ છે
નૈયાયિક—આ દોષ નથી. અનેક વર્ષોને વિષય કરનારા અને કમથી ઉત્પન્ન થનારા અનુભ વડે, ક્રમથી પુષ્ટ થવાના સ્વભાવાળા આત્માને એક જ સંસ્કાર એવો પડે છે કે જેથી સર્વ પ્રદષ્ટ વર્ગોનું એ આત્મા એક સાથે સ્મરણ કરે છે–જેમ અનેક પુટપાક વડે ક્રમથી પુષ્ટ થઈ સોનાને એક જ સંસ્કાર થાય છે તેમ.
48. संस्कारात् संस्कारोत्पत्तिरलौकिकीति चेत् , नालौकिकी, खाध्यायाध्ययने सिद्धत्वात् । उच्चारणक्रियायाः क्षणिकत्वात् तदाहिते संस्कारान्तरकारिणि संस्कारेऽनिष्यमाणेऽन्त्यमुच्चारणं प्रथमोच्चारणान्न विशिष्यतेति । ततः किं ? पुरुषायुषेणापि नानुवाक एक आमुखीक्रियेत ।
48. ફેટવાદી—સંસ્કારથી સંસ્કારની ઉત્પત્તિ આ લેકમાં થતી દેખાતી નથી અર્થાત અલોકિક છે.
નૈયાયિક–અલૌકિક નથી, કારણ કે આ લોકમાં વેદાધ્યયનમાં તે સિદ્ધ છે. ઉચ્ચારણક્રિયા ક્ષણિક હોઈ તેણે પાડેલે, બીજ (પુષ્ટ) સંસ્કારને ઉત્પન્ન કરનારે સ સ્કાર ન ઈચ્છવામાં આવે તે અન્ય ઉચ્ચારણ પ્રથમ ઉચ્ચારણથી વિશિષ્ટ નહિ બને.
સ્ફોટવાદી – તેથી શું ?
યાયિક—-પુરુષનું આખું આયખું પૂરું થઈ જાય તો પણ તે પુરુષ એક અનુવકને મોઢે નહિ કરી શકે
49. नन्वयमीदृशः प्रकार: एकस्मरणसिद्धये कल्पनीयः, अर्थप्रतीतिहेतुता वा संस्कारस्य कल्पनीयेति। सर्वथेयमदृष्टकल्पना । अतो न पश्यामहे तत्र कः संस्कार
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org