________________
સંસ્કાર અ ને જનક છે કયાંથી થાય? ગુચ્છના જ્ઞાનમાં તે ક્રમ ( =આનુપૂર્વી ) જ નથી, તે પછી કેનું વૈપરીત્યા કે અવૈપરી હોય ? જેના પછી તરત જ આ સમુચ્ચયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિશિષ્ટ કમના અવભાસવાળાં વણગ્રાહી પૂજન જ્ઞાન છે; તે પછી વિપરીત્યને વિક૯પ ( પ્રશ્ન) કયાંથી આવ્યો ? તેથી, પ્રથમ પોત પોતાના જ્ઞાનમાં નિયત ક્રમે ગ્રહણ કરાયેલા તે વણી તે જ્ઞાન પછી તરત જ ઉતપન્ન થનારા અને સમસ્ત વર્ગોને એક સાથે અવભાસ કરનારા સંકલના જ્ઞાનનો વિષય બની અર્થજ્ઞાનના જનક બને એમાં કોઈ દેષ નથી, અથવા પૂર્વ વએ પાડેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અથજ્ઞાનને જનક છે એમ માનનીય મીમાંસાભાષ્યના કર્તાએ (શબરે) જેમ નિરૂપ્યું છે તેમ વર્ષો અર્થજ્ઞાનના જનક છે.
43. नन्वत्रोक्तं संस्कारस्यार्थप्रतीतिजनकत्वं न दृष्टपूर्वम्, स्मृतावेव तस्य व्यापार इति । किमियं राजाज्ञा स्मृतिरेव संस्कारेण कर्तव्येति ?
43. ફેટવાદી–અહીં તમે કહ્યું કે સંસ્કાર જ્ઞાનને જનક છે, પણ એવું અમે પહેલાં કદી જોયું નથી; સરકારને વ્યાપાર તે સ્મૃતિને ઉત્પન્ન કરવામાં જ છે. નૈયાયિક–શું આ રાજાશા છે કે સંસ્કાર સ્મૃતિને જ ઉત્પન્ન કરવી જોઈએ ?
44. નિર્ધ રણજ્ઞિ, યાજ્ઞા વેપા ન હિ સંસ્કારો નામ તત્રઃ વોડપ ઘન किन्तु पट्वभ्यासादरप्रत्ययगृहीतेष्वर्थेषु यदात्मनः स्मरणकारणं स संस्कारः । सा च स्मृत्यैव कार्येण कल्प्यमाना शक्तिः । न च शक्तिरूपस्य संस्कारस्य शक्त्यन्तरमर्थप्रतीतिजन्मनि सम्भवति । येनैव कार्येण सा कल्प्यते शक्तिस्तदपहाय किं कार्यान्तरं कुर्यात् ? स्मरणहेतोश्च संस्कारस्य प्रसवकारणमनुभवः । अनुभवहेतोस्त्वस्य नूतनचरितस्य संस्कारस्य जन्मनिमित्तमेव नोत्पश्यामः । तस्मान्नासावर्थप्रतीतिहेतुर्भवति
44. ફેટવાદી—ના, આ રાજાજ્ઞા નથી, પણ નાજ્ઞા તે છે. સંસ્કાર નામના કઈ સ્વતંત્ર ધન નથી પરંતુ પટુ અભ્યાસ અને આદર સાથે જ્ઞાન વડે ગૃહીત અર્થોની બાબતમાં તે અર્થોનું પોતાનું સ્મરણ ઉપન્ન કરનારું કારણ તે સંસ્કાર છે. સ્મૃતિરૂપ કાય” ઉપરથી જ અર્થોપત્તિ દ્વારા ક૯પવામાં આવતી શક્તિ સંસ્કાર છે. શક્તિરૂપ સંસ્કારમાં અર્થજ્ઞાનને ઉત્પન્ન કરનારી બીજી શક્તિ સંભવતી નથી. જે કાર્ય (સ્મૃતિરૂપ કાર્ય ) ઉપરથી જ તે સંસ્કારરૂપ શક્તિની કલ્પના કરવામાં આવી હોય તે કાર્યને ત્યજી શું તે બીજુ કાર્ય કરે ? સ્મરણે દક સંસ્કારનું જનક કારણ અનુભવ છે. અનુભવનું જનક કારણું બનનારા એવા આ નૂતન અપૂર્વ વ્યાપારવાળા સંસ્કારની ઉત્પત્તિનું કારણ જ અમને તે જણાતું નથી. તેથી સંસ્કાર અર્થજ્ઞાનને જનક નથી.
45. નૈતનું વારમ્, વનમતમતે: "સોર્થવ્રતીતિનાત્ / स्मरणशक्तिः संस्कारः, किन्त्वात्मगुणो वासनाख्यः । स च स्मृतिमिवार्थप्रतीतिमपि जनयितुमुत्सहते । सर्वत्र नो दर्शनं प्रमाणम् । स्मरणजननकौशलमपि तस्य तथा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org