________________
વિજ્ઞાનવાદીએ કરેલું અવયવનું ખંડન તતુ' એમ એક છેડાથી બીજા છેડા સુધી વિભાજન કરતા કરતા તે કેવળ તતુસતતિને જ દે છે, તેનાથી અતિરિક્ત પટાવયવીને દેખતો નથી.
193. કૃણાનુપોચા મૈત્રાવ નાવયથી વર્તતે, તન્વેશ્વકૃત્તિप्रसङ्गात् । नैकदेशेन वर्तते, स्वारम्भावयकव्यतिरिक्तदेशाभावात् । अभ्युपगमे वाऽनवस्थाप्रसङ्गात् । यैरप्येकदेशैरवयवेष्वसौ वर्तते, तेष्वपि कथं वर्तते ? अन्यैरेकदेशैस्तेष्वपि अन्यैरिति नास्त्यन्तः । असम्बद्धस्त्वेकदेशैरवयवीति कथं तद्वारेण स्वारम्भकैरपि संबध्येत । तस्मादुभय्यपि नास्य वृत्तिरवयवेष्वस्तीति ।
193. અવયવીનું અવયવોમાં રહેવું હોવું) ઘટતુ ન હોઈ, અવયવી નથી. એક એક અવયવમાં અવયવી સંપૂર્ણપણે રહેતું નથી, કારણ કે તે પછી બીજા અવયવોમાં તેને ન રહેવાની (ન હેવાની આપત્તિ આવે. અવયવમાં અવયવી અશથી પણ રસ્તો નથી, કારણ કે અવયવીના પેતાના આરંભક અવયથી અતિરિક્ત અંશને અભાવ છે. જે અતિરિક્ત અને સ્વીકારવામાં આવે તો અનવસ્થાની આપત્તિ આવે, જે અશથી અવયવી અવયામાં રહે છે તે અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? જે કહો કે બીજા અંશોથી, તો વળી પ્રત્રન ઊઠશે કે તે બીજા અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? તમારે કહેવું પડશે કે ત્રીજા અંશથી અને આમ અંત જ નહિ આવે. જે તમે કહો કે અવયવીને અંશે સાથે કઈ સંબંધ નથી તે એવા અંશો દ્વારા વારંભક અવયવો સાથે પણ અવ. યવીને સબ ધ કેવી રીતે થાય? [ન જ થાય] તેથી, બેમાંથી કોઈ પણ રીતે અવયવી અવયવોમાં રહેતો નથી.
194, धारणाकर्षणादि त्वनारब्धकार्ये काष्ठमूलककार्पासादावपि दृश्यते इत्यनैकान्तिकम् । एकाकारा तु प्रतीतिर्विकल्पमात्रम् । एकदेशावस्थानादिनिमित्तमाश्रित्य करितुरगपदातिष्विव सेनेति, धवखदिरपलाशादिष्विव वनमिति, सञ्चितेष्ववयवेष्वेव घट इत्यादिप्रतीतिर्भविष्यतीत्येवमवयवावयवपर्यालोचनयाऽणुसञ्चयमात्रमेवावशिष्यते, नान्यत् । सञ्चयोऽपि च व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्त्यमानो नास्त्येवेत्यणव एवावशिष्यन्ते । परमाणवोऽपि 'षटकेन युगपद्योगात् परमाणोष्षडंशता' इत्येवं विकल्प्यमाना विप्लवन्त एव । न च तैरतिसूक्ष्मैरेष व्यवहारोऽभिनियंत इति । तस्माद् बाह्यस्य प्रमेयस्यैव निरूप्यमाणस्यानुपपत्तेर्विज्ञानमात्रमेवेदमित्यभ्युपगमनीयम् ।
194. જે આરબ્ધ કાર્યરૂપ નથી તે લાકડાની ભારી, રૂ વગેરેમાં પણ ધારણ-કર્ષણ વગેરે દેખાય છે એટલે અવયવોની સિદ્ધિમાં આપેલે ધારણું-કણું હેતુ અનૈમિત્તિક છે. જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે હાથીઓ, ઘડાઓ અને પદાતિઓમાં થતી સેનાની બુદ્ધિ કલ્પના રૂપ છે, જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષોમાં થતી વનની બુદ્ધિ કપનારૂપ છે તેમ સંચિત અવયવોમાં (પરમાણુઓમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org