________________
જ્ઞાન માનસપ્રત્યક્ષગ્રાહ્ય છે, નિત્યપક્ષ નથી એ ન્યાયમત
तदैव
166. यदप्यभिहितमुत्पद्यमानमेव ज्ञानमनपेक्षत्वादप्रतिबन्धत्वाच्च गृह्यते न वा कदाचिदिति, तन्न साम्प्रतम्, तदानीं तद्ग्रहणसामग्र यभावात् । न चाविबन्धमात्रेण प्रतीतिरवगम्यते ।
。。
उपायविरहेणापि तदा ज्ञानस्य न ग्रहः ॥
न च जैमिनीया इव वयं ज्ञानं नित्यपरोक्षमा चक्ष्महे । 'ज्ञातो मयाऽयमर्थः ' इति कालान्तरे तद्विशिष्टार्थग्रहणदर्शनात् ।
शुक्लः पट इति ज्ञाने यथाऽसौ भाति तद्गुणः । तथा ज्ञातोऽर्थ इत्यत्र भात्यर्थों धीविशेषणः ||
न विशेष्ये च संवित्तिरगृहीतविशेषणा ।
नानुसायधियं वेत्थं प्रतीयेत क्रमाग्रहात् ॥
166. ઉત્પન્ન થતા જ્ઞાનને કાઇની અપેક્ષા ન રુાવાથી તેમજ તેને કોઈ પ્રતિબંધક ન હાવાથી તે વખતે જ (= ઉત્પત્તિકાળે જ) જ્ઞાન ગૃહીત થાય અથવા કદી ગૃદ્રીત ન થાય એમ તમે જે કહ્યુ તે યેાગ્ય નથી કારણ કે તે વખતે તેનું ગ્રહણ ન થવામાં કારણ છે તેના ગ્રહણ માટે જરૂરી સામગ્રીને અભાવ, કેવળ પ્રતિબંધના અભાવ ઢાવા માત્રથી જ્ઞાનની પ્રતીતિ થવી શકય નથી, કારણ કે ઉપાયના (= સામગ્રીના) અભાવથી પશુ ત્યારે જ્ઞાનની પ્રતીતિ ન થાય. મીમાંસકે જેમ જ્ઞાનને નિત્યપરે!ક્ષ કહે છે તેમ અમે તૈયાયિકા જ્ઞાનને નિત્યપરાક્ષ કહેતા નથી. ‘મારાથી આ અ સાત થયેા છે’ એ રીતે કાલાન્તરે ( = અનુવ્યવસાયકાળે) જ્ઞાનથી વિશિષ્ટ અનું ગ્રહણ ( =પ્રત્યક્ષરૂપ ગ્રહણ) થતું દેખ્યુ છે. ‘શુક્રલ પટ' એવા જ્ઞાનમાં જેમ પટને ગુણ ગૃહીત થાય છે. તેમ જ્ઞાત અથ’એવા જ્ઞાન જેવું વિશેષણ છે એવે અથ ગૃહીત થાય છે. વિશેષણનુ અનુવ્યવસાય૩૫ જ્ઞાનમાં, ગ્રહણ કર્યાં વિના વિશેષ્યનું ગ્રહણ દાન કરતું નથી [ એવા સામાન્ય નિયમ છે. ], પરંતુ અનુવ્યવસાયરૂપ જ્ઞાન આવું પ્રતીત ન થાય—અર્થાત્ પહેલા વિશેષણ(=જ્ઞાનનું ગ્રહણ અને પછી વિશેષ્ય (=અર્થી)નુ. ગ્રહણુ એવા ક્રમવાળું પ્રતીત ન થાય—કારણ કે તેમાં ક્રમનું ગ્રહણ થતું નથી, [આને અથ એ કે અનુવ્યવસાયરૂપ જ્ઞાનમાં વિશેષણ જ્ઞાન અને વિશેષ્ય અથ બન્નેનું યુગપત્ જ ગ્રહણ થાય છે.]
167. न च नित्यपरोक्षा बुद्धिरनुमातुमपि शक्यते इति च विचारितमेव । तदलमनया कथया । किमिति शाक्यमुत्सृज्य श्रोत्रियमिदानीमभियुञ्ज्महे ।
अतश्च यदुक्तं ज्ञानपृष्ठात्रमर्शदर्शनात् ज्ञानग्रहणपूर्वकमर्थग्रहणमिति तन्न सार्वत्रिकम्, अपि तु क्वचिदेव ज्ञानविशिष्टार्थसंवेदनात् तथाऽभ्युपगम्यते । तस्मादर्थग्रहणात् पूर्व ज्ञानस्यानवभासान्निराकारत्वावसायविरहाच्च ज्ञानस्यैवायमाकार इति कदाशाप्रलपितमेतदरुणाम्बराणाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org