________________
જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાનો હેય તે જ્ઞાનાકારને જ થાય ૩૮૭
138. અથાર્થ gવ ગ્રાહ્યામાં યઃ સ વ ત , તર્ષેિ प्रकाश एवेति संज्ञायामेव विवादः स्यात् । बाह्यान्तरकृतो विशेष इति चेत् , अहो विशेषज्ञो देवानांप्रियः । ग्राहकाद् विच्छिन्नता हि ग्राह्यस्य बाह्यता । न शरीरापेक्षिणी बाह्यता भवति । यदा च ग्राह्यादर्थादव्यतिरिक्त एव ग्राहक इण्यते, तदाऽस्य न ततो विच्छिन्नतेत्यबाह्यत्वात् ज्ञानमेव तदिति कथं नाम्नि विवादः ?
138. અર્થ જે ગ્રાહ્ય સ્વરૂપ છે તે જ ગ્રાહક છે એમ જે તમે કહે તો અમારે કહેવું જોઈએ કે તે પ્રકાશ જ છે, એટલે ગ્રાહ્ય સંજ્ઞામાં જ વિવાદ થાય. તિવતઃ વિવાહ રહેતો નથી.] અથ બાહ્ય છે અને જ્ઞાન આત્યંતર છે એમ બાહ્ય -આભ્યતરકૃત, અર્થ અને વિજ્ઞાનને વિશેષ (= ભેદ) છે એમ જે તમે કહેશે તે અમે કહીશુ કે અહે ! દેવાનાપ્રિયની વિશેષજ્ઞતા ! ચાહ્ય નો ચાહકથી વિછિન્નતા (= ભિન્નતા) એ ગ્રાહ્યની બાહ્યતા છે. બાઘના શરીરાપેક્ષિણી નથી. અને જે ગ્રાહ્ય અર્થથી અભિન્ન જ ગ્રાહક ઈછતા હે તે ગ્રાહ્ય અર્થની ગ્રાહક જ્ઞાનથી વિચ્છિનતા (= ભિન્નતા) નહિ થાય. પરિણામે ગ્રાહ્ય અથ અબાહ્ય થાય અને અબાહ્ય હોવાને કારણે ગ્રાહ્ય અર્થ જ્ઞાન જ છે. “ગ્રાહ્ય' નામની બાબતમાં વિવાદ છે ?
139. કમરિદ્રવાત જ્ઞાનસ્થ તસ્પાયમાલાર મવિનુમતિ જ્ઞાને હિ ન के चन विवदन्ते । अतस्तस्यैवायमाकार इति युक्तम् । अनेककल्पनातो ह्येककल्पना થાયરીતિ |
139. જ્ઞાનવાદી-પ્રતિવાદી બનેને સિદ્ધ હોવાથી, આ આકાર જ્ઞાનને હવે યુક્ત છે. જ્ઞાનની બાબતમાં કઈને વિવાદ નથી. તેથી તેને જ આ આકાર છે એમ માનવું યોગ્ય છે. આમ અનેકની કલ્પના કરવા કરતાં એકની કલ્પના કરવી વધુ સારી.
140. अतश्च ज्ञानस्यायमाकारः । ज्ञानं हि प्रकाशकमप्रकाशस्यार्थस्य भवद्भिरभ्युपगम्यते । ततश्चात् प्रथमतरमस्य ग्रहणेन भवितव्यम्, अगृहीतस्य दीपादेः प्रकाशस्य प्रकाशकत्वादर्शनात् , उत्पन्नेष्वपि च घटादिष्वर्थेषु प्रकाशवैकल्याद्वा प्रतिबन्धावैधुर्याद्वा भवत्यग्रहणम् । ज्ञानस्य तु उत्पन्नस्य सतो न कश्चिद् ग्रहणे प्रतिबन्धकः, न च प्रकाशान्तरापेक्षणं, स्वत एव दीपवत् प्रकाशस्वभावात् । अतो यदैव तस्योत्पादस्तदैव ग्रहणमवश्यं भवेत्, न चेत् कालान्तरेऽपि न स्यात् ।
140. અને આથી પણ આ આકાર જ્ઞાનને છે. જ્ઞાન અપ્રકાશક અર્થનું પ્રકાશક છે એમ આપે સ્વીકાર્યું છે. તેથી અર્થથી પહેલાં જ્ઞાનનું ગ્રહણ થવું જોઈએ, કારણ કે પ્રકાશાપ દીપ વગેરેનું અગ્રહણ હોય તે તેઓનું પ્રકાશકત્વ દેખાતું નથી, જણાતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org