________________
આત્મજ્ઞાનનું મેક્ષકારણુપણું વિધિસિદ્ધ છે.
-
કપટ
વેદમન્થ આટલામાં જ પર્યવસાન પામે. આ તે મોટા વાંસમાંથી તુ રમકડું કરી કાઢવા જેવું આ આવી પડે છે. તેથી અર્થવાદે જણાવેલ અપુનરાવૃત્તિરૂ૫ ફળને જ આત્મજ્ઞાનવિધિ અવલંબે છે એમ કેટલાક કહે છે.
70. सूक्ष्मदर्शिनस्त्वाहुः-इयमपि महती दुर्गतिर्यदर्थवादमुखप्रेक्षित्वमस्योक्तमधिकारविधेः । विश्वजिति रात्रिसत्रो वा किमन्यत् क्रियताम् ? न हि विश्वजिद्रूपपर्यालोचनातः कश्चिदधिकारी लभ्यते इति बलात् स्वर्गकामादिः कल्प्यते वा, अर्थवादसमर्पितो वाऽवलम्ब्यते । यत्र तु विधिस्वरूपमहिम्नैव तदुपलम्भः तत्र किं कल्पनया, किमर्थवादवदनावलोकनदैन्येन वा ?
70. સૂક્ષ્મદશી કહે છે – અધિકારવિધિ અર્થવાદની અપેક્ષા રાખે છે એમ કહેવું એ પણ મોટી દુર્ગતિ છે. વિશ્વજિતમાં કે રાત્રિ સત્રમાં બીજુ શું તમે કરે ? વિશ્વજિની પર્યાલોચના દ્વારા કોઈ અધિકારી ઉપલબ્ધ થતું નથી એટલે ન છૂટકે કાં તે સ્વગકામ વગેરેની કલપના કરવામાં આવે છે કાં તો અથવાદસમપિત અધિકારીનું અવલંબન લેવામાં આવે છે. પરંતુ ત્યાં વિધિસ્વરૂપના મહિમ થી જ અધિકારી ઉપલબ્ધ હેય ત્યાં કલ્પનાની શી જરૂર છે અથવાદના મુખ સામે જોઈ રહેવાના દૈન્યની પણ શી જરૂર ?
11. રૂદ ૨ “વાધ્યાયોગથ્થતઃ' તિવત “વનીનાશીત તિવા ન द्वितीयया वेप्सिततमनिर्देशात् तन्निष्ठत्वमेवावतिष्ठते । तत्र यथाऽग्न्यर्थतयाऽऽधानविघिरवगम्यमानोऽग्नीनामनेकविधपुरुषाथी पयिककर्मकलापोपयोगात् तदर्जनेनैव कृतार्थत्वमुपगत इति न फलान्तरमपेक्षते, यथा वा 'स्वाध्यायोऽध्येतव्यः' इत्यक्षरग्रहणार्थत्वात् अस्य विधेरक्षरग्रहणस्य च फलवत्कर्मावबोधद्वारेण परमपुरुषार्थत्वावधारणान्न तदतिरिक्तघृतमधुकुल्यादिफलान्तरापेक्षित्वं, न चाध्ययनविध्यङ्गत्वं खमहिम्नैवेप्सिततमसंस्कारद्वारकाधिकारलाभात् , एवमिहाप्यपहतपाप्माद्यात्मस्वरूपपरिज्ञानमेव तस्य परमपुरुषार्थतामवबोधयन्नस्य विधेरन्यप्रयोजनतामापादयति ।
71. અને અહી દવાધ્યાયોતની જેમ કે “મનીન માફી'ની જેમ વિયથપ્રત્યય કે દ્વિતીયા વિભકિત વડે ઈસિતતમવને નિદેશ હોઈ, આત્માનું ઇસિતતમતાનિષ્ઠ૫ણું અવસ્થાન પામે છે. ત્યાં જેમ અગ્નિઅર્થતાથી જણ આધાનવિધિ, અનિઓ અનેકવિધ પુરુષાર્થોના ઉપાયભૂત કર્મોને ઉપયેગી હેઈ, અગ્નિની પ્રાપ્તિથી જ કૃતાર્થતા પામે છે એટલે તેને ફલાતરની અપેક્ષા નથી; અથવા જેમ “સ્વાધ્યાયનું (વેદન) અધ્યયન કરવું જોઇએ' એ વિધિનો અર્થ અક્ષરગ્રહણ હોઈ અને અક્ષરસહણના કલવકર્માવબોધ દ્વારા અક્ષરગ્રહણના પરમપુરુષાર્થપણને નિર્ણય થતો હોઈ, તેનાથી અતિરિકન ઘતમધુકુલ્યા વગેરે ફલાનરની અપેક્ષા નથી, ન તો આ વિધિ અધ્યાપનવિધિનું અંગ છે. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org