________________
વાય અને વાકયાથ બને નિરવય છે तस्य पदात्मकास्त्ववयवा मा भूवन् । तस्य चेत् पदात्मानोऽवयवा भवन्ति, पदस्यापि तर्हि वर्णात्मानोऽवयवा भवन्तु ।
उच्यते । किञ्चिदुच्छ्वसितमिव मे हृदयम् । मन्ये भविष्यत्यायुष्मतो विवेकालोकः । बोध्यमानो भोत्स्यसे किञ्चित् । ध्वन्युपाधिभेदप्रवृत्तवर्णभेदावभासविप्रलब्धबुद्धिं भवद्विधं बोधयितुं पदस्फोट एष निरवयवोऽस्माभिर्दर्शितः । परमार्थतस्तु पदस्फोटो वाक्यावयवभूतो नास्त्येव । निरवयवमेव वाक्यं निरवयवस्यैव वाक्यार्थस्य बोधकम् । यथा पदस्यावयवा न सन्ति, तथा वाक्यस्यावयवाः पदानीति । तथा चाहुः "वाक्ये पदानामसत्वादसत्त्वं तदर्थे पदार्थानां, निरवयवौ वाक्यवाक्या" इति । अवयवकल्पनायां हि यथा वाक्यस्यावयवाः पदानि पदानामवयवा वर्णा एवं वर्णानामप्यवयवैर्भवितव्यं, तदवयवानामप्यवयवान्तरै रित्यान- . न्त्यात् का व्यवस्था स्यात् ? वर्णान् प्राप्य तु यद्यवयवकल्पनातो विरन्तव्यं, तद्वाक्ये एव विरम्यताम् ।
23. શંકાકાર– જે ફોટાભ શબ્દ નિરવયવ હોય તો વાક્ય પણ રાત્મક શબ્દ જ છે એટલે તેના પ્રદરૂપ અવયવ ન થાઓ. જે વાકથન પદરૂપ અવયવ હોય તો પદના વર્ણરૂપ અવયવ થાઓ.
સ્ફોટવાટવાદી––-આને ઉત્તર આપીએ છીએ. મારું મન કંઈક હળવું થયું. અને લાગે છે કે આપ આયુષ્માનને વિવેકને પ્રકાશ લાધશે અમે તમને બંધ કરીએ છીએ એટલે તમને કંઈક બોધ થશે. વનિરૂ૫ (=વાયુરૂપ) ઉપાધિના થી થયેલા વર્ણના ભેદના મિથ્યા ભાસથી છેતરાયેલી બુદ્ધિવાળા આપના જેવાને સાચું જ્ઞાન કરાવવા અમે આ પદસ્ફોટને નિરવયવ દર્શાવ્યો છે. પરમાર્થ દૃષ્ટિએ પદસ્ફોટ એ વાક્ષસ્ફોટને અવયવ નથી જ. નિરવયવ જ વાક્ય નિરવયવ જ વાકષાર્થનું બોધક છે. જેમ પદને વરૂપ અવય નથી, તેમ વાક્યને પદોરૂપ અવયવ નથી. અને કહ્યું છે કે “વાક્યમાં પદ્યરૂ૫ અવયવો ન હોવાથી, વાક્યર્થમાં પદાર્થોરૂપ અવયવો નથી, વાય અને વાકયાથ બને નિરવયવ છે.” અવયવકલ્પનામાં જેમ વાક્યના અવયવો પદે છે, પદના અવયવો વણે છે તેમ વર્ણોના પણ અવયવ હોવા જોઈએ, તે અવયવોના પણ અવયવ હોવા જોઈએ, અને એ રીતે આનન્યને લીધે અનવસ્થા થાય જે અવયવની કલપના કરવામાંથી વર્ણોએ આવીને વિરમવું પડતું હોય તો વાકયે જ વિરમોને.
24. एकघटनाकारा हि वाक्यार्थबुद्धिस्तथाविधादेव वाक्यादुत्पत्तुमर्हति । वृद्धव्यवहाराद्धि शब्दार्थे व्युत्पद्यन्ते व्यवहर्तारः । तत्रास्य पदस्य प्रयोग एव न केवलस्य दृश्यते, व्यवहारानङ्गत्वात् । वाक्यं तु प्रयोगाहमिति तत्रैव व्युत्पत्तिः । तत एवार्थसम्प्रत्ययः । अवयवप्रतिभासस्तु भ्रममात्रम् । अर्थोऽपि वाक्यस्यैक एव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org